ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Ganeshotsav 2026: જુઓ વાચકોના ઘરે બિરાજમાન ગણપતિ બાપ્પાની મનમોહક તસવીરો, મળશે આશીર્વાદ

photo-story

6 ફોટો ગેલેરી

Ganeshotsav 2026 / Ganeshotsav 2026: જુઓ વાચકોના ઘરે બિરાજમાન ગણપતિ બાપ્પાની મનમોહક તસવીરો, મળશે આશીર્વાદ

Last Updated: 07:12 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે પણ વાચક મિત્રોએ પોતપોતાના ગણપતિ બાપ્પાની મનમોહક તસવીરો મોકલી આપી હતી.

1/6

photoStories-logo

1. આણંદમાં બાપ્પાનો શણગાર

આણંદ શહેરમાં પણ ગણપતિ બાપ્પાની મૂર્તિનો અનેરો શણગાર કરાયો હતો જેની એક તસવીર સામે આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મહેસાણામાં ગણેશ દર્શન

મહેસાણાના પંડાલમાં પણ ગણપતિ બાપ્પાનો શણગાર કરાયો હતો. બાપ્પાની ખૂબ મોહક તસવીર સામે આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. નરોડામાં બાપ્પાની પૂજા-અર્ચના

અમદાવાદના નરોડામાં પણ પંડાલમાં ગણપતિ બાપ્પાને બિરાજમાન કરાયો હતો. ભક્તોએ ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સુરતમાં ગણેશ સ્થાપના

સુરત શહેરમાં પણ વાચક મિત્રે તેમના ગણેશજીની તસવીર મોકલી આપી હતી જે ખૂબ મનમોહક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. હંસપુરાના ગણેશ

હંસપુરામાં પણ પંડાલમાં ગણપતિ બાપ્પાની મૂર્તિનો શણગાર કરાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આનંદેશ્વરમાં ગણેશ પૂજા

આનંદેશ્વરમાં પણ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. બાપ્પાના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યાં હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganeshotsav 2026 news Ganeshotsav Ganeshotsav 2026:
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ