ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જીતો ₹2 લાખ* સુધીનાં આકર્ષક ઈનામો! VTV Digitalની પ્રિ-નવરાત્રિ કોન્ટેસ્ટમાં આપો સવાલોના જવાબ અને જીતો ઈનામ

Navratri Contest / જીતો ₹2 લાખ* સુધીનાં આકર્ષક ઈનામો! VTV Digitalની પ્રિ-નવરાત્રિ કોન્ટેસ્ટમાં આપો સવાલોના જવાબ અને જીતો ઈનામ

Published By: Vishal Khamar

Last Updated: 03:25 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV Digital આપ સૌના માટે લાવ્યું છે એક જબરજસ્ત કોન્ટેસ્ટ. જેમાં તમે રોજ એક સરળ સવાલનો જવાબ આપીને જીતી શક્શો આકર્ષક ગિફ્ટ્સ

ADVERTISEMENT

નવરાત્રિ એટલે આનંદ, ઉત્સાહ અને ઉત્સવની ઉજવણી. આ વખતે નવરાત્રિને વધુ ખાસ બનાવવા માટે VTV Digital લઈને આવ્યું છે તમારા માટે એક જબરદસ્ત પ્રિ નવરાત્રિ કોન્ટેસ્ટ, જેમાં તમને મળશે રોજેરોજ આકર્ષક ઈનામો જીતવાની તક. તો તૈયાર થઈ જાઓ, કારણ કે આ નવરાત્રિમાં સવાલ પણ હશે રસપ્રદ અને ઈનામો પણ હશે શાનદાર!

ટૂંક સમયમાં શરૂ થશે કોન્ટેસ્ટ

VTV Digitalનો આ ખાસ પ્રિ-નવરાત્રિ કોન્ટેસ્ટ ટૂંક સમયમાં શરૂ થશે. જેમાં દરરોજ VTV Digitalના Instagram પર એક નવી રીલ મૂકવામાં આવશે, જેમાં તમને પૂછવામાં આવશે એક સવાલ. તમારે બસ એ સવાલનો સાચો જવાબ કમેન્ટમાં લખવાનો છે. રોજના લકી વિનર્સને મળશે આકર્ષક પ્રાઈઝિઝ. એટલે નવરાત્રિના દરેક દિવસે તમારી પાસે હશે કંઈક ખાસ જીતવાની તક!

રોજ જીતો ₹2 લાખ* સુધીનાં આકર્ષક ઈનામો

આ કોન્ટેસ્ટમાં ભાગ લેનાર વિજેતાઓ માટે રાખવામાં આવ્યાં છે વિવિધ આકર્ષક ગિફ્ટ્સ. ટેકનોલોજીથી લઈને પરફ્યુમ અને બ્યુટી સાથે જોડાયેલી ભેટો સુધી, આ કોન્ટેસ્ટ તમારા માટે લઈને આવ્યું છે ખાસ સરપ્રાઈઝ!

જીતો સ્માર્ટ વૉચ

ગુજરાતના લગભગ તમામ મોટા શહેરોમાં જેના સ્ટોર છે તેવા Phonewale તરફથી સ્માર્ટ વૉચ સહિતની ટેક ગિફ્ટ્સ* જીતવાની તમને મળશે તક. ફોન માટે બીજું કોઈ ન ચાલે, આવો ફક્ત ફોનવાલે! એટલે કે ફોન માટે આખા દેશમાં જેનું સૌથી મોટું નામ છે, એવી સ્ટોરચેઈન તરફથી તમે આકર્ષક ગિફ્ટ જીતી શક્શો.

તમને મહેકાવશે આ ગિફ્ટ

આદિલ કાદરી પરફ્યુમ્સ. શાર્ક ટેન્કમાં પણ જેમની બોલબાલા છે, એવા આદિલ કાદરી સ્ટોર્સ તરફથી લકી વિનર્સને પરફ્યૂમનો આકર્ષક સેટ આ કોન્ટેસ્ટમાં જીતવાની તક મળશે. એટલે કે નવરાત્રિ પહેલા VTV Digital તમને નવરાત્રિ દરમિયાન મહેકવાની જોરદાર તક આપી રહ્યું છે.

સ્કીનકેર સાથે નવરાત્રિની તૈયારી

નવરાત્રિ પહેલા તૈયાર તો થવું પડે ને! ગરબા રમવા જાવ એ પહેલા તમને આ કોન્સેટસ્ટમાં અમદાવાદના જાણીતા સલૂન The Aesthetica – Redefining beauty from the inside, out તરફથી સ્કીનકેરના વાઉચર્સ જીતવાની પણ તક છે. એટલે કે આ નવરાત્રિમાં તમારું એક કામ તો ઈઝી થઈ ગયું. *

નવરાત્રિ પહેલા જ બનશે ભક્તિમય માહોલ

નવરાત્રિ એટલે આરાધનાનો પર્વ. ત્યારે આ કોન્ટેસ્ટમાં પણ ભક્તિની શક્તિને શી રીતે ભૂલી શકાય? ભક્તિ અને શ્રદ્ધાની ભાવનાને વધુ ખાસ બનાવતી ભેટો સાથે આ નવરાત્રિમાં મેળવો આધ્યાત્મિકતાનો અનોખો અનુભવ. Arsi - Power of Prayerના સુગંધિત વેલ્યુ એડેડ ગિફ્ટ હેમ્પર્સ સાથે આ નવરાત્રિ બનશે વધુ ખાસ.

કોન્ટેસ્ટમાં ભાગ કેવી રીતે લેવો?

VTV Digitalના આ નવરાત્રિ કોન્ટેસ્ટમાં ભાગ લેવો છે એકદમ સરળ. બસ નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો:

ભાગ લેવા માટેના સ્ટેપ્સ

  1. સૌથી પહેલાં Instagram, Facebook, X (Twitter) અને YouTube પર VTV Digitalને ફોલો કરો.
  2. તમારા ફોનમાં VTV Digitalની લેટેસ્ટ એપ ન હોય તો તેને ડાઉનલોડ કરી લો.
  3. 26 સપ્ટેમ્બરથી Instagram પર મૂકવામાં આવતી કોન્ટેસ્ટની રીલ જુઓ.
  4. રીલમાં પૂછાયેલા સવાલનો સાચો જવાબ કમેન્ટમાં લખો.
  5. લકી વિનર્સમાં સામેલ થવાની તક મેળવો અને આકર્ષક ઈનામો જીતો!

VTV Digitalના ઈન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં જ અમે પૂછીશું પહેલો સવાલ, એટલે અમારા પેજને ફોલો કરવાનું જોતા રહેવાનું ના ભૂલતા અને હા વિનર અનાઉન્સમેન્ટ થશે VTV Digitalની લેટેસ્ટ એપ પર. જે એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંને પર ઉપલબ્ધ છે. એટલે વિરન્સ જાણવા માટે એપ ડાઉનલોડ કરી લેજો.

આ પણ વાંચોઃ ઈન્દિરા બ્રિજ સર્કલથી સરદાર પટેલ એરપોર્ટ સુધી બનશે એલિવેટેડ કોરિડોર, એરપોર્ટ જતાં વાહનોને મળશે અલગ હાઈસ્પીડ માર્ગ

હા ધ્યાન રાખજો, આ કોન્ટેસ્ટના કેટલાક નિયમો પણ છે, જે તમને દરેક રીલના કેપ્શનમાં મળશે, એ ખાસ જોઈ લેજો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTV Digital Navratri Contest Navratri Contest Gujarat Pre Navratri Contest 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ