ન્યૂઝ અપડેટ્સ
8 ફોટો ગેલેરી
Last Updated: 05:32 PM, 23 September 2026
1/8
આજની રાતે એક મહત્વનો સમયગાળો શરૂ થઈ રહ્યો છે. હિંદુ પંચાંગ અને જ્યોતિષની દૃષ્ટિએ પંચકને વિશેષ મહત્વ આપવામાં આવે છે. 23 સપ્ટેમ્બર 2026ની બુધવારની રાતે 9:57 મિનિટે પંચકનો પ્રારંભ થશે અને તે 27 સપ્ટેમ્બર સોમવારની સવારે 10:16 મિનિટે પૂરું થશે. આ પાંચ દિવસ દરમિયાન અમુક ખાસ કામો કરવાનું ટાળવાની પરંપરા છે.
2/8
પંચક ત્યારે ગણાય છે જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં રહીને ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી આ પાંચ નક્ષત્રોમાંથી પસાર થાય છે. આ પાંચ નક્ષત્રોના સંયોગને કારણે તેને પંચક કહેવામાં આવે છે. જે વારથી પંચક શરૂ થાય તેના આધારે તેને અલગ-અલગ નામ આપવામાં આવે છે. રવિવારથી શરૂ થતું રોગ પંચક, સોમવારનું રાજ પંચક, મંગળવારનું અગ્નિ પંચક, શુક્રવારનું ચોર પંચક અને શનિવારનું મૃત્યુ પંચક કહેવાય છે. જ્યારે બુધવાર કે ગુરુવારથી શરૂ થતું પંચક સામાન્ય કે દોષમુક્ત માનવામાં આવે છે. આ વખતે બુધવારથી શરૂ થતું હોવાથી તે સામાન્ય પંચક ગણાય છે. ચાલો જાણીએ કે પંચકમાં કયા પાંચ કામ ટાળવા જોઈએ?
ADVERTISEMENT
3/8
4/8
ADVERTISEMENT
5/8
6/8
ADVERTISEMENT
7/8
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ