ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ઓક્ટોબરમાં શરૂ થશે આ 4 રાશિઓનો ગોલ્ડન ટાઈમ, શનિદેવનું નક્ષત્ર પરિવર્તન કરાવશે મોજ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / ઓક્ટોબરમાં શરૂ થશે આ 4 રાશિઓનો ગોલ્ડન ટાઈમ, શનિદેવનું નક્ષત્ર પરિવર્તન કરાવશે મોજ

Last Updated: 09:36 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આ વર્ષે પિતૃપક્ષ દરમિયાન 9 સપ્ટેમ્બરના રોજ ચતુર્દશીના શ્રાદ્ધ પર શનિદેવ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે અને 8 ફેબ્રુઆરી 2027 સુધી આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે.

1/5

photoStories-logo

1. ઓક્ટોબરમાં શરૂ થશે આ 4 રાશિઓનો ગોલ્ડન ટાઈમ, શનિદેવનું નક્ષત્ર પરિવર્તન કરાવશે મોજ

જ્યોતિષશાસ્ત્રમાં ન્યાયના દેવ ગણાતા શનિદેવનું નક્ષત્ર પરિવર્તન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે પિતૃપક્ષ દરમિયાન શનિની ચાલમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ચતુર્દશીના શ્રાદ્ધના દિવસે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ શનિદેવ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. તેઓ 8 ફેબ્રુઆરી 2027 સુધી આ જ નક્ષત્રમાં ભ્રમણ કરશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, શનિના આ નક્ષત્ર પરિવર્તનથી 4 રાશિના જાતકોના જીવનમાં ગોલ્ડન ટાઈમની શરૂઆત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે શનિનું આ ગોચર ખૂબ જ શુભ પરિણામો લાવશે. આવક અને લાભના ક્ષેત્રમાં મજબૂતી જોવા મળશે. નોકરીયાત વર્ગ માટે પ્રમોશન અથવા પગાર વધારાના લાંબા સમયથી ચાલી રહેલા ઇંતેજારનો અંત આવી શકે છે. વ્યાપારીઓને નવી ડીલમાંથી મોટો આર્થિક લાભ થશે. આ ઉપરાંત શેરબજાર અથવા જૂના રોકાણમાંથી સારો નફો મળવાના યોગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. તુલા

તુલા રાશિના લોકો માટે શનિનું આ સંક્રમણ સ્થિરતા અને સકારાત્મકતા લઈને આવશે. નવી નોકરીની શોધમાં રહેલા લોકોને ઉત્તમ તકો મળી શકે છે. મિલકત, નવું મકાન કે વાહન ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. પરિવારમાં લાંબા સમયથી ચાલતા વિવાદોનો ઉકેલ આવશે અને સંતાન પક્ષ તરફથી કોઈ મોટા શુભ સમાચાર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મકર

મકર રાશિના સ્વામી ખુદ શનિદેવ છે. ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં શનિનું ગોચર જમા મૂડી અને વાણીના ક્ષેત્રને મજબૂતી આપશે. અટવાયેલા નાણાં પરત મળવાના સંકેત છે, જેનાથી બેંક બેલેન્સમાં વધારો થશે. તમારી વાણીના પ્રભાવથી અટકેલા કામો પૂરા થશે અને બિઝનેસમાં નવા ભાગીદારો જોડાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કુંભ

કુંભ પણ શનિના સ્વામિત્વવાળી રાશિ છે. આ જાતકો માટે આ સમય સર્વાંગી વિકાસ લાવનારો સાબિત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને સમાજ તેમજ કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે. વિદેશ યાત્રા અથવા વિદેશ સંબંધિત વ્યાપાર સાથે જોડાયેલા લોકોને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AstrologyNews ShaniGochar ShaniTransit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ