ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ધંધાને લગતા કામમાં લાભ થશે, આ રાશિના જાતકો માટે આજે મોટા ખર્ચાઓથી બચવું, જુઓ આજનું રાશિભવિષ્ય

photo-story

14 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / ધંધાને લગતા કામમાં લાભ થશે, આ રાશિના જાતકો માટે આજે મોટા ખર્ચાઓથી બચવું, જુઓ આજનું રાશિભવિષ્ય

Last Updated: 10:00 PM, 9 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ શનિવાર (10 ઓક્ટોબર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

10 10 2026 શનિવાર, માસ ભાદરવો, પક્ષ વદ, તિથિ અમાસ, નક્ષત્ર હસ્ત, યોગ ઈન્દ્ર, કરણ ચુતષ્પદ સવારે 9:23 પછી નાગ, રાશિ કન્યા (પ.ઠ.ણ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાય ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સાવધાન રહો, કારણ વગરની ચિંતાઓથી દૂર રહો, આવક જાવક સમાંતર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યોમાં લાભ થશે, સેવાકીય પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે, સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો, ધંધાકીય કામમાં લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય બનશે, ધંધાને લગતા કામમાં લાભ થશે, વડીલો તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં લાભ થશે, બપોર સુધી કામનું ટેન્શન રહેશે, સમજદારીથી કામ કરશો તો લાભ થશે, કોઈપણ રોકાણ આજે લાભ કરાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામનું બંધન રહેશે, આર્થિક બાબતમાં તકલીફ થશે, કારણ વગરનું ટેન્શન નુકસાન કરશે, માનસિક ઉચ્ચાટ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારમાં સંપૂર્ણ સ્નેહ મેળવશો, ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે, નવા રોકાણમાં લાભ થશે, જીવનસાથી સાથે વૈચારિક મતભેદ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે, શાસન સત્તાનો સહયોગ મળશે, માનસિક ચંચળતા ઉપર કાબુ રાખવો, ભાગીદારી વાળા કામમાં સાચવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સારો લાભ થશે, વાણીનો વિવેક આપની શોભા બની જશે, મોટા ખર્ચાઓથી બચવું, આપના કાર્યની કદર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરેલુ કામકાજમાં પ્રગતિ થશે, કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે, પિતાનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે, ધંધાકીય બાબતોમાં લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળે આનંદ મળશે, ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, જીવનસાથી પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું, પારિવારિક જીવન સાધારણ કલેશમય રહેશે, ખોટા ખર્ચાઓ ટાળવા ખોટી ઉતાવળ અને કારણ વગરની ચિંતાથી દૂર રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારો સાથેનો ઉત્તમ વ્યવહાર કરાવશે, વ્યવસાયમાં થોડી ચિંતા રહેશે, માનસિક શાંતિમાં ઉણપ અનુભવશો ફળની અપેક્ષા વગર કામ કરો લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Rashifal 10-october- 2026 Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ