ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / શનિદેવનું મોટું નક્ષત્ર પરિવર્તન: આજથી 122 દિવસ સુધી આ 5 રાશિઓ પર રહેશે શનિદેવની વિશેષ કૃપા

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / શનિદેવનું મોટું નક્ષત્ર પરિવર્તન: આજથી 122 દિવસ સુધી આ 5 રાશિઓ પર રહેશે શનિદેવની વિશેષ કૃપા

Last Updated: 10:29 PM, 9 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે એટલે કે 9 ઓક્ટોબરની સાંજે શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરીને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આગામી 122 દિવસ સુધી શનિદેવ આ જ નક્ષત્રમાં વિરાજમાન રહેશે.

1/7

photoStories-logo

1. શનિદેવનું મોટું નક્ષત્ર પરિવર્તન: આજથી 122 દિવસ સુધી આ 5 રાશિઓ પર રહેશે શનિદેવની વિશેષ કૃપા

જ્યોતિષશાસ્ત્રમાં ન્યાયના દેવ ગણાતા શનિદેવની ચાલ અને નક્ષત્ર પરિવર્તનને અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. 9 October ની સાંજે શનિદેવ પોતાનું નક્ષત્ર બદલીને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. શનિદેવ આગામી 122 દિવસ સુધી આ નક્ષત્રમાં રહેશે. જ્યોતિષીય ગણતરીઓ મુજબ, શનિના આ નક્ષત્ર ગોચરથી મુખ્યત્વે 5 રાશિના જાતકોના જીવનમાં ભારે સકારાત્મક ફેરફારો જોવા મળશે. આ સમયગાળા દરમિયાન અટકેલા કાર્યો પૂર્ણ થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન કમાણીના નવા માર્ગો ખોલશે. નોકરીયાત વર્ગને નવી ઉત્તમ તકો મળી શકે છે જેનાથી કરિયરનો ગ્રાફ ઊંચો જશે. નવી જવાબદારીઓ મળવાથી કામનું દબાણ થોડું વધશે, પરંતુ તે ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે. જૂના સંપર્કોની મદદથી વ્યાપારમાં નવી મોટો ડીલ મળી શકે છે. નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મિથુન

મિથુન રાશિના જાતકો માટે આજથી આગામી 122 દિવસ સકારાત્મકતાથી ભરેલા રહેશે. જીવનમાં લાંબા સમયથી અટકેલા કાર્યો ફરી ગતિ પકડશે. ભૂતકાળમાં કરેલી મહેનતનું યોગ્ય પરિણામ મળવાથી મન પ્રસન્ન રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની જરૂર પડી શકે છે, જોકે કોઈપણ નિર્ણયમાં ઉતાવળ ન કરવાની સલાહ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. તુલા

આજે સાંજથી શનિનું નક્ષત્ર બદલાતા જ તુલા રાશિના જાતકોને નોકરી-વ્યવસાયમાં સાનુકૂળ ફેરફારો દેખાશે. નોકરીમાં પદોન્નતિ (પ્રમોશન) અને કામની પ્રશંસા મળવાના યોગ છે. આર્થિક મુશ્કેલીઓ ધીમે-ધીમે દૂર થશે. શનિદેવની વિશેષ કૃપાથી આગામી 122 દિવસ સુધી તમારો આત્મવિશ્વાસ અને ધ્યાન પોતાના લક્ષ્ય તરફ જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. મકર

મકર રાશિના સ્વામી ગ્રહ સ્વયં શનિદેવ હોવાથી, ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં તેમનો પ્રવેશ આ રાશિના જાતકો માટે વરદાનરૂપ સાબિત થશે. નોકરી અને બિઝનેસ ક્ષેત્રે મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. ભૂતકાળમાં કરેલા કોઈ જૂના રોકાણમાંથી હવે સારો નફો મળવાના સંકેત છે, જેનાથી નાણાકીય સ્થિતિ ઘણી હદ સુધી મજબૂત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કુંભ

કુંભ રાશિ પણ શનિદેવની પોતાની રાશિ હોવાથી આ ગોચરથી મોટો લાભ થશે. આજથી આગામી 122 દિવસમાં કુંભ રાશિના ઘણા અટકેલા કામ પૂરા થઈ શકે છે. જોકે, હાલમાં શનિની સાડા સાતીની અસર ચાલુ હોવાથી કામમાં થોડો વિલંબ (ડીલે) થઈ શકે છે. નોકરીયાત લોકોને નવો પ્રોજેક્ટ કે જવાબદારી મળી શકે છે અને આર્થિક સ્થિતિ અગાઉ કરતાં વધુ સારી થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ડિસ્ક્લેમર

આ લેખમાં આપેલી માહિતી સામાન્ય જ્યોતિષીય માન્યતાઓ અને ગણતરીઓ પર આધારિત છે. વધુ વિગતવાર અને વ્યક્તિગત માર્ગદર્શન માટે સંબંધિત ક્ષેત્રના જ્યોતિષ નિષ્ણાતની સલાહ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SaturnTransit ShaniGochar2026 AstrologyGujarati
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ