ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / નવરાત્રીમાં ઘટસ્થાપનથી લઈ કન્યા પૂજા સુધી, નવરાત્રી માટે પૂજા સામગ્રી લિસ્ટ નોંધી લો
6 ફોટો ગેલેરી
Last Updated: 04:48 PM, 9 October 2026
1/6
2/6
નવરાત્રી પૂજા માટે અગાઉથી તૈયારી કરવી શ્રેષ્ઠ છે. ખાસ કરીને ઘટસ્થાપન, દેવી પૂજન, હવન અને કન્યા પૂજન માટે જરૂરી વસ્તુઓ અગાઉથી એકત્રિત કરવી જોઈએ. તમે પણ આ વખતે ઉપવાસ રાખવાનું અને દેવી દુર્ગાની આરાધના કરવાનું વિચારી રહ્યા છો, તો શારદીય નવરાત્રી માટે પૂજા સામગ્રીની સંપૂર્ણ યાદી અહીં છે.
ADVERTISEMENT
3/6
જવ ઉગાડવા માટે માટી, જવના બીજ, માટી, પિત્તળ, અથવા તાંબાનો કળશ આંબાના પાન, કળશ ઉપર મૂકવા માટેનો નાનો વાટકો, વાટકીમાં મૂકવા માટેનો અનાજ, નાળિયેર, લાલ કપડું અથવા સ્કાર્ફ, મૌલી અથવા કલાવ, રોલી, કુમકુમ, સિંદૂર અને હળદર, અક્ષત (આખા ચોખા), સ્વચ્છ પાણી અને ગંગાજળ, એક સિક્કો, સોપારી.
4/6
દેવી દુર્ગાની મૂર્તિ, લાકડાની ચોકી. બાજોટ પર મુકવા લાલ કપડું, રોલી, કુમકુમ અને સિંદૂર, અક્ષત, તાજા ફૂલો અને ફૂલોના માળા, ફળો અને મીઠાઈઓ, પાન અને સોપારી, લવિંગ અને નાની એલચી, બતાશા અથવા અન્ય પ્રસાદ, ઘી અથવા તેલનો દીવો, ધૂપ અને અગરબત્તી, કપૂર, નાળિયેર, જાયફળ અને જાવિત્રી, દક્ષિણા, નૈવેદ્ય, એટલે કે દેવીને અર્પણ કરવા ભોગ
ADVERTISEMENT
5/6
રોલી અથવા કુમકુમ, અક્ષત, ફૂલો, મૂળી, ફળો, મીઠાઈઓ, હલવા-પુરી અથવા અન્ય પ્રસાદ, દક્ષિણા અખંડ જ્યોત અને હવન માટે સામગ્રી અખંડ જ્યોત માટે પાત્ર, કપાસની વાટ અથવા દોરામાંથી બનાવેલ વાટ, ઘી અથવા તેલ, હવન કુંડ, હવન સામગ્રી, કપૂર, આંબાનું લાકડું, નવગ્રહ હવન માટે સૂચવવામાં આવેલ લાકડું અને સામગ્રી.
6/6
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ