ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / વૃદ્ધ ડિરેક્ટરે સાથે સૂવાની માગણી કરી, ડરી ગયેલી અભિનેત્રીએ માતાને કરી ફરિયાદ

photo-story

5 ફોટો ગેલેરી

એક્ટ્રેસનો આરોપ / વૃદ્ધ ડિરેક્ટરે સાથે સૂવાની માગણી કરી, ડરી ગયેલી અભિનેત્રીએ માતાને કરી ફરિયાદ

Last Updated: 01:26 PM, 9 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઇન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓએ 'કાસ્ટિંગ કાઉચ'નો સામનો કર્યો છે, જેમાં લોકપ્રિય ટીવી અભિનેત્રી નીતિ ટેલરનો પણ સમાવેશ થાય છે. મીડિયા સાથેની વાતચીતમાં નીતિએ ખુલાસો કર્યો કે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના એક દિગ્દર્શકે તેમની પાસે અયોગ્ય માંગણી કરી હતી, જેના કારણે તેમણે તે પ્રોજેક્ટ છોડી દીધો હતો.

1/5

photoStories-logo

1. નીતિ ટેલરનો મોટો ખુલાસો

નીતિ ટેલરે કહ્યું, "હું દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરતી હતી. મેં માત્ર બે જ દક્ષિણ ભારતીય ફિલ્મો કરી છે. દિગ્દર્શકે મારી સાથે પહેલી ફિલ્મમાં કામ કર્યું હતું અને શૂટિંગ પૂરું થયા પછી, તેમણે મને ફોન કરીને બીજી ફિલ્મમાં ભૂમિકાની ઓફર કરી હતી."

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ડિરેક્ટરે કરી ગંદી ઓફર

તે ડિરેક્ટરે મને કહ્યું, "પણ આ વખતે, તમારે મારી સાથે સૂવું પડશે." તે સાંભળીને હું સાવ સ્તબ્ધ થઈ ગઈ. મને સમજાયું નહીં કે શું પ્રતિક્રિયા આપવી. મેં તરત જ ફોન કાપી નાખ્યો, તેમનો નંબર બ્લોક કર્યો અને મારી મમ્મીને ફોન કર્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. મને ખબર નહતી

તે ડિરેક્ટર એક વૃદ્ધ માણસ હતા. મેં તેમને અન્ય છોકરીઓ સાથે પણ જોયા હતા. પણ મને ખબર નહોતી કે મારી સાથે પણ આવું થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ડરી ગઇ હતી એક્ટ્રેસ

નીતિના જણાવ્યા અનુસાર, તે ઘટના પછી તે ડરી ગઈ હતી. તે એક પળ માટે ફ્રીઝ થઇ ગઈ હતી. તેણે તે પ્રોજેક્ટ પર કામ કર્યું ન હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. આ શોથી મળી ઓળખ

કાર્યક્ષેત્રની વાત કરીએ તો, નીતિએ કૈસી યે યારિયાં, ગુલામ અને ઈશ્કબાઝ જેવા શોમાં કામ કર્યું છે. તે તેની ચુલબુલી અને ક્યૂટ છબી માટે જાણીતી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

casting couch shocking niti taylor old age director
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ