ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / Airtelના ફેમિલી પ્લાન, એક જ રિચાર્જમાં આખા પરિવારને મળશે ફાયદો, આ એક પ્લાનમાં ડેટા અને કોલની સાથે OTT પણ મળશે મફત
6 ફોટો ગેલેરી
Last Updated: 08:51 PM, 9 October 2026
1/6
એરટેલે તાજેતરમાં પોતાના પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. આને કારણે ફેમિલી પ્લાન પણ થોડા મોંઘા થઈ ગયા છે. પરંતુ હજુ પણ આ પ્લાન્સ પરિવાર માટે ખૂબ જ ફાયદાકારક છે. કેમ કે એક જ રિચાર્જથી પતિ-પત્ની અને બાળકોના બધા સિમ ચાલી શકે છે. સાથે અનલિમિટેડ ડેટા, કોલ અને ઘણા OTT સબ્સ્ક્રિપ્શન પણ ફ્રી મળે છે.
2/6
જેમાં સૌથી સસ્તો ફેમિલી ઓપ્શન 749 રૂપિયાનો પ્લાન છે. જેમાં પ્રાઇમરી સાથે એક વધારાનું સિમ મળે છે, એટલે કપલ માટે સારૂ છે. આ પ્લાન સાથે Amazon Prime, JioHotstar, Xstream Play Premium અને Google Oneનું સબ્સ્ક્રિપ્શન મળે છે. જેમાં અનલિમિટેડ 4જી-5જી ડેટા, અનલિમિટેડ કોલ અને રોજ 100 SMSની સુવિધા પણ છે.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
એરટેલનો સૌથી પ્રીમિયમ પ્લાન 1799 રૂપિયાનો છે. જેમાં કુલ પાંચ સિમ કવર થાય છે અને Netflix Standard સહિત Apple iCloud+, Apple Music, Amazon Prime, JioHotstar, Xstream Play Premium અને Google One મળે છે. અનલિમિટેડ કોલ, ડેટા અને મેસેજની સુવિધા પણ છે. આ કિંમતોમાં 18% GST ઉમેરાતું નથી તેથી અંતિમ રકમ થોડી વધારે પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ