ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / To avoid paying alimony husband burns down bills worth 7 crore rupees in canada

OMG / પત્નીને પૈસા ન આપવા પતિએ રૂ. 7 કરોડ સળગાવી નાખ્યા: જાણો કારણ

Published By: Intern

Last Updated: 09:41 PM, 22 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તલાક બાદ પત્નીને પૈસા ન આપવા પડે તે માટે એક બિઝનેસમેને 7.13 કરોડ રૂપિયા (10 લાખ ડોલર) સળગાવી નાખ્યા હતા. અદાલતે આ મામલે અપમાન બદલ 30 દિવસની સજા અને દરરોજ દોઢ લાખ રૂપિયા ચૂકવવાની સજા ફટકારી છે.

ADVERTISEMENT

  •  પતિએ 7.13 કરોડ રૂપિયા સળગાવ્યા
  • અદાલતના અપમાન બદલ તેને 30 દિવસની સજા ફટકારાઈ
  • દોઢ લાખ દંડ ભરવાનો આદેશ આપ્યો 

 તલાક બાદ પત્નીને રકમ ન આપવી પડે તે માટે કેનેડાના એક બિઝનેસમેન બ્રુસ મેકકોનવિલે (ઉં.વ.૫૫) એ 7.13 કરોડ રૂપિયા (10 લાખ ડોલર) સળગાવી નાખ્યા હતા.

બ્રુસ મેકકોનવિલે (Source : Facebook)

આ રકમ તેણે ગત વર્ષના સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં સળગાવી હતી, જોકે તેના કોઈ પુરાવા નથી. પરંતુ તેણે આ બાબતનો સ્વીકાર કર્યો છે. અદાલતના અપમાન બદલ તેને 30 દિવસની સજા ફટકારાઈ છે.

બ્રુસે અદાલતને જણાવ્યું હતું કે, તે પત્નીની તલાક પ્રક્રિયાથી કંટાળી ગયો હતો. એટલે પૈસા સળગાવી નાખ્યા હતા.

અદાલતનું નિવેદન

જજ કેવિને જણાવ્યું હતું કે, દાઝ કાઢવા માટે તેં માત્ર અદાલતની મજાક નથી ઉડાવી પણ તારાં બાળકોનાં હિત સામે પણ આંખ આડા કાન કર્યા છે. અદાલતે બ્રુસને સંપત્તિની જાણકારી ન આપવા સબબ દરરોજ લગભગ દોઢ લાખ (2 હજાર ડોલર) દંડ ભરવા પણ કહ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Husband-wife Money canada court divorce અદાલત કેનેડા તલાક પતિ પત્ની રૂપિયા OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ