ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 07:24 AM, 5 October 2026
1/5
2/5
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અટકેલા કામ પૂરા કરાવનારો રહેશે. લાંબા સમયથી પેન્ડિંગ રહેલું બેંકનું કામ, કેવાયસી અથવા કોઈ અધૂરી પ્રક્રિયા આજે પૂરી થઈ શકે છે. આ સાથે પૈસા સંબંધિત કોઈ સારા સમાચાર પણ મળી શકે છે.ભાઈ-બહેન તરફથી પણ કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે. જૂનું અટકેલું કામ પૂરું થવાથી આર્થિક સ્થિતિમાં રાહત મળી શકે છે. અચાનક મળતો કોઈ લાભ આજે તમારા માટે ખુશીનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
3/5
મિથુન રાશિના જાતકો માટે ગજકેસરી યોગ આર્થિક રીતે ફાયદો કરાવી શકે છે. પ્રવાસ દરમિયાન કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે ભવિષ્યમાં તમારા કામમાં ઉપયોગી સાબિત થાય. અટકેલા કામમાં પણ આગળ વધવાની તક મળશે.જૂના રોકાણ અથવા શેરબજાર સાથે જોડાયેલા રોકાણમાંથી અચાનક લાભ મળવાની શક્યતા છે. જોકે માત્ર સાંભળેલી વાતના આધારે મોટું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. સમજદારીપૂર્વક નિર્ણય લેશો તો આજનો દિવસ પૈસાની દ્રષ્ટિએ સારો રહી શકે છે.
4/5
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ શુભ રહેશે. ઓફિસમાં તમારા કામની ખુલ્લેઆમ પ્રશંસા થઈ શકે છે અને નવી શરૂઆત માટે પણ સમય સારો છે. મહેનતનું યોગ્ય પરિણામ મળવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.ગજકેસરી યોગના કારણે કર્ક રાશિના જાતકોને અટકેલા કામમાં સફળતા અને અચાનક ધનલાભની તક મળી શકે છે. કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત પણ થઈ શકે છે, જે આગળ જઈને તમારા માટે ખાસ સાબિત થાય. આજે મળતી તકને સમજદારીથી ઉપયોગમાં લેવી ફાયદાકારક રહેશે.
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ