ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:59 PM, 4 October 2026
1/7
બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનની બહુપ્રતિક્ષિત ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'દ્રશ્યમ: ધ કન્ક્લુઝન' (Drishyam 3) ઘરેલુ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી રહી છે. વિજય સલગાંવકર અને તેના પરિવારની સસ્પેન્સથી ભરેલી વાર્તાનો અંત જોવા માટે થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ ઉમટી રહી છે. રિલીઝના પ્રથમ ઓપનિંગ વીકેન્ડમાં જ આ ફિલ્મે ₹150 કરોડનો નેટ કલેક્શનનો આંકડો વટાવી દીધો છે અને હવે ખૂબ જ ઝડપથી ₹200 કરોડની ક્લબ તરફ આગળ વધી રહી છે.
2/7
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
6/7
'દ્રશ્યમ 3' ના વિસ્ફોટક ઓપનિંગ વીકેન્ડને કારણે તાજેતરમાં રિલીઝ થયેલી કેટલીક મોટી ફિલ્મોના આજીવન (Lifetime) કલેક્શન રેકોર્ડ ધોવાઈ ગયા છે. શનિવારે જ સલમાન ખાનની 'સિકંદર' (₹107 Crore) નો રેકોર્ડ તૂટી ગયો હતો. અજય દેવગનની પોતાની જ હિટ ફિલ્મ 'શૈતાન' (₹144 Crore) ને રવિવારે પાછળ છોડી દીધી. પ્રભાસની 'ધ રાજા સાબ' (₹138 Crore) ની કમાણીને પાર કરી લીધી. ઇમરાન હાશ્મીની 'આવારાપન 2' (₹150 Crore) ને પણ કમાણીની રેસમાં માત આપી દીધી છે.
ADVERTISEMENT
7/7
હિન્દી સિનેમામાં સૌથી મોટા ઓપનિંગ વીકેન્ડ મેળવનારી ફિલ્મોની યાદીમાં 'દ્રશ્યમ 3' ઝડપથી સ્થાન બનાવી રહી છે. જોકે 'Dhurandhar 2' ના ₹443 Crore ના વિશાળ ઓપનિંગ કલેક્શન કે શાહરૂખ ખાનની 'Jawan' (₹286 Crore) અને 'Pathaan' (₹280 Crore) ના શિખર સુધી પહોંચવું મુશ્કેલ છે, છતાં રવિવારના મજબૂત પ્રદર્શનને કારણે તે 'War' (₹166 Crore) અને 'Sultan' (₹180 Crore) ના રેકોર્ડ નજીકના સમયમાં તોડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ