ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / Cricket / વસીમ અક્રમથી રોહિત શર્મા સુધી, ક્રિકેટના મેદાન બાદ ટીવી સ્ક્રીન પર પણ હિટ રહ્યા આ દિગ્ગજ પ્લેયર્સ

photo-story

7 ફોટો ગેલેરી

સ્પોર્ટસ / વસીમ અક્રમથી રોહિત શર્મા સુધી, ક્રિકેટના મેદાન બાદ ટીવી સ્ક્રીન પર પણ હિટ રહ્યા આ દિગ્ગજ પ્લેયર્સ

Last Updated: 06:38 PM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ક્રિકેટ છોડ્યા બાદ ઘણા દિગ્ગજો ટીવી પર હોસ્ટ અને જજ બનીને સફળ થયા છે. જેમાં રોહિતથી સેહવાગ અને ગાંગુલી સુધી આ લીસ્ટમાં અનેક નામ સામેલ છે.

1/7

photoStories-logo

1. ક્રિકેટ અને એન્ટરટેઇનમેન્ટ

ક્રિકેટ અને એન્ટરટેઇનમેન્ટનો સંબંધ ખુબ જૂનો અને મજબૂત છે. ઘણા મોટા ક્રિકેટરોએ મેદાન છોડ્યા બાદ ટેલિવિઝનની દુનિયામાં પગ મૂક્યો અને ત્યાં પણ સારી સફળતા મેળવી છે. જેમાં ક્વિઝ શો હોય કે રિયાલિટી ફોર્મેટ, આ પ્લેયર્સ મેદાનથી સીધા સ્ક્રીન પર છવાઈ ગયા છે. ચાલો તેવા ક્રિકેટર વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. રોહિત શર્મા

રોહિત શર્માએ ‘ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા’થી હોસ્ટ તરીકે ટીવી ડેબ્યૂ કર્યું છે. જેમાં તે મેદાનમાં જેટલુ શાનદાર રમ્યો છે તેટલી જ સુંદર રીતે હોસ્ટિંગ પણ કરી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. વીરેન્દ્ર સેહવાગ

વીરેન્દ્ર સેહવાગે ‘રાઇઝ એન્ડ ફોલ ૨’થી રિયાલિટી ટીવીમાં પ્રવેશ કર્યો છે. સેહવાગની હોસ્ટિંગ સ્ટાઇલ અલગ છે. જેમાં તે વચ્ચે-વચ્ચે પંચલાઇનથી બધાને હસાવી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલીએ બંગાળી ગેમ અને ક્વિઝ શો ‘દાદાગિરી અનલિમિટેડ’થી હોસ્ટ તરીકે ઓળખ બનાવી છે. હવે તે ‘બિગ બોસ બાંગ્લા’ હોસ્ટ કરી રહ્યા છે. દાદાની હોસ્ટિંગ પર કોઈ સવાલ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. વસીમ અકરમ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમ 2008માં ‘એક ખિલાડી એક હસીના’માં ભારતીય રિયાલિટી ટીવીમાં આવ્યો હતો. જેમાં સુષ્મિતા સેન સાથે જજ તરીકે દેખાઈ હતી. આ ડાન્સ-આધારિત શોમાં ક્રિકેટરોને સેલિબ્રિટી ડાન્સર્સ સાથે જોડવામાં આવ્યા હતા. તે સમયે પાકિસ્તાની સેલિબ્રિટીનું ભારતીય ટીવી પર આવવું ખાસ ચર્ચાનું વિષય બન્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. નવજોત સિંહ સિદ્ધુ

નવજોત સિંહ સિદ્ધુ એવા પહેલા ભારતીય ક્રિકેટરોમાંના એક હતા જેમને એન્ટરટેઇનમેન્ટ ટીવી પર મજબૂત છાપ છોડી. જેમાં કોમેન્ટ્રીમાં ફેમ મેળવ્યા બાદ તેમની ચુટકીલા રીમાર્ક અને ટ્રેડમાર્ક “સિદ્ધુઇઝમ” તેમને કોમેડી ફોર્મેટ માટે પરફેક્ટ બનાવી દીધા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. શિખર ધવન

શિખર ધવન Amazon MX Playerના ફિટનેસ રિયાલિટી શો ‘બેટલગ્રાઉન્ડ’માં સુપર મેન્ટર તરીકે સીઝન 1 અને 2માં જોવા મળ્યો હતો. આ રિયાલિટીમાં પણ તેને લોકોનું દિલ જીત્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TV hosts Rohit Sharma TV judges
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ