ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Shardiya Navratri 2026: આ વખતે હાથી પર સવાર થઈને આવશે મા અંબા! દેશ માટે અત્યંત શુભ સંકેત
8 ફોટો ગેલેરી
Last Updated: 04:03 PM, 4 October 2026
1/8
હિંદુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર મા શક્તિની આરાધના માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અને દેવી ભાગવત પુરાણ મુજબ, નવરાત્રિ દરમિયાન માતાજીનું કયા વાહન પર આગમન થાય છે અને કયા વાહન પર પ્રસ્થાન થાય છે, તેનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. વાહનના આધારે દેશ-દુનિયા, ખેતી, હવામાન અને સામાન્ય માનવજીવન પર તેની શુભ-અશુભ અસરોનો આંકલન કરવામાં આવે છે.
2/8
ADVERTISEMENT
3/8
શાસ્ત્રોક્ત શ્લોક "શશિ સૂર્યે ગજારૂઢા..." મુજબ, જ્યારે પણ નવરાત્રિનો પ્રારંભ રવિવાર કે સોમવારથી થાય છે, ત્યારે માતા દુર્ગાનું વાહન હાથી હોય છે. 11 ઓક્ટોબર 2026 ના રોજ રવિવાર હોવાથી આ વખતે મા અંબા હાથી પર સવાર થઈને પૃથ્વી લોક પર પધારશે. દેવી ભાગવત પુરાણ અનુસાર, હાથી પર માતાજીનું આગમન અત્યંત શુભ માનવામાં આવે છે. આ વાહન દર્શાવે છે કે દેશમાં ઉત્તમ વરસાદ થશે, પાક અને કૃષિમાં ભવ્ય ઉત્પાદન થશે તથા ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.
4/8
ADVERTISEMENT
5/8
6/8
ADVERTISEMENT
7/8
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ