ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / પિંક બિકિની, વ્હાઈટ નેટના શ્રગ સાથે મિથુનની પુત્રવધૂએ આપ્યા સેક્સી પોઝ, ફેન્સ ઘાયલ

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / પિંક બિકિની, વ્હાઈટ નેટના શ્રગ સાથે મિથુનની પુત્રવધૂએ આપ્યા સેક્સી પોઝ, ફેન્સ ઘાયલ

Last Updated: 10:19 AM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ અને અભિનેત્રી મદાલસા શર્મા પોતાના લેટેસ્ટ વેકેશન લુકને લઈને ચર્ચામાં આવી છે.પિંક બિકિની અને વ્હાઈટ નેટના શ્રગમાં મદાલસાનો ગ્લેમરસ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવ્યો છે.

1/6

photoStories-logo

1. મદાલસાની મનમોહક અદાઓ મન મોહી લેશે

મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ અને અભિનેત્રી મદાલસા શર્મા ફરી એકવાર પોતાની તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે.પિંક બિકિની સાથે વ્હાઈટ નેટનો શ્રગ પહેરીને મદાલસાએ સમુદ્ર કિનારે અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ પણ તેમના લુકના વખાણ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પિંક બિકિનીમાં મદાલસાનો ગ્લેમરસ લુક

મદાલસા શર્માએ પોતાના વેકેશન દરમિયાન પિંક કલરની બિકિની પહેરી હતી. તેની સાથે તેમણે વ્હાઈટ નેટનો શ્રગ કેરી કર્યો હતો. વાળમાં મેચિંગ હેરબેન્ડ સાથે તેમણે પોતાનો લુક વધુ સ્ટાઇલિશ બનાવ્યો હતો.ગ્લોઇંગ મેકઅપ, મેસી હેર અને ગળામાં ચોકર સાથે મદાલસાએ પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. સમુદ્ર કિનારે તેમનો આ ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સમુદ્ર કિનારે મદાલસાએ માણ્યો વેકેશન

તસવીરોમાં મદાલસા સુંદર લોકેશન પર ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી રહી છે. ક્યારેક તે સમુદ્ર કિનારે પોઝ આપતી જોવા મળે છે તો ક્યારેક આરામ કરતી નજરે પડે છે.મદાલસાની સ્ટાઇલ અને આત્મવિશ્વાસભર્યો અંદાજ તેમના ફેન્સને પણ પસંદ આવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીરોને લઈને સતત ચર્ચા થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ફેન્સે કોમેન્ટ કરીને વરસાવ્યો પ્રેમ

મદાલસાની તસવીરો સામે આવ્યા બાદ ફેન્સે કોમેન્ટ કરીને તેમના લુકના વખાણ કર્યા છે. એક યુઝરે તેમને શાનદાર ગણાવ્યા તો અન્ય એક ફેને તેમને પોતાની ફેવરિટ લેડી ગણાવી હતી.કેટલાક યુઝર્સે તેમને ગોર્જિયસ ગણાવીને કોમેન્ટ કરી છે. તો કેટલાક લોકોએ ફાયર અને હાર્ટ ઇમોજી સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે. મદાલસાના આ વેકેશન લુકને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. સાઉથ ફિલ્મોથી ટીવી સુધી કામ કર્યું

મદાલસા શર્મા ઘણી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેમણે ‘રામલીલા’, ‘ડવ’, ‘સુપર 2’ અને ‘ધ બંગાળ ફાઇલ્સ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.આ ઉપરાંત મદાલસા લોકપ્રિય ટીવી શો ‘અનુપમા’માં પણ જોવા મળી ચૂકી છે. ટીવી અને ફિલ્મોમાં કામ કરીને તેમણે પોતાની અલગ ઓળખ બનાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 2018માં મિથુનના પુત્ર સાથે કર્યા લગ્ન

મદાલસાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે વર્ષ 2018માં મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ચક્રવર્તી એટલે કે મિમોહ સાથે લગ્ન કર્યા હતા. બંને લાંબા સમયથી સાથે છે અને સોશિયલ મીડિયા પર પણ એકબીજા સાથેની તસવીરો શેર કરતા રહે છે.મદાલસા પોતાના પ્રોફેશનલ કામની સાથે પોતાની સ્ટાઇલ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે પણ અવારનવાર ચર્ચામાં રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Celebrity Vacation Madalsa Sharma Pink Bikini Look
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ