ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આ દિવસે આવી રહ્યો છે અંબાણીની કંપની Jioનો IPO, લિસ્ટિંગ તારીખ જાણો!

photo-story

6 ફોટો ગેલેરી

Jio IPO Date / આ દિવસે આવી રહ્યો છે અંબાણીની કંપની Jioનો IPO, લિસ્ટિંગ તારીખ જાણો!

Last Updated: 06:54 PM, 3 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Reliance Jio: રિલાયન્સ જિયોના આઇપીઓ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે રિલાયન્સ જિયોનો આઇપીઓ આ મહિને ખુલી શકે છે. રિપોર્ટમાં IPO ખુલવાની તારીખ અને લિસ્ટિંગ તારીખનો ખુલાસો થયો છે.

1/6

photoStories-logo

1. જિયોનો આઇપીઓ

ભારતના સૌથી મોટા મોબાઇલ નેટવર્ક પ્રદાતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ તેનો IPO લોન્ચ કરી રહ્યું છે. Jioનો IPO અત્યાર સુધી લિસ્ટેડ કંપનીઓની તુલનામાં નોંધપાત્ર પ્રીમિયમ વાળો હોઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આ તારીખે ખુલશે આઇપીઓ

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે આ આઇપીઓ 21 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલી શકે છે, જેમાં એન્કર બુક 19 ઓક્ટોબરે ખુલવાની અપેક્ષા છે. આ આઇપીઓ 28 ઓક્ટોબર સુધીમાં એક્સચેન્જો પર લિસ્ટ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. જિયો આઇપીઓને લઇ ઉત્સાહ

એક રિપોર્ટ મુજબ SEBI સાથે નિયમનકારી પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને બધી જરૂરી મંજૂરીઓ મળી ગઈ છે. જિયોએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સાથે રોકાણકારોની બેઠકો યોજી હતી, જેમાં પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. દરમિયાન સ્થાનિક રોકાણકારોનો રસ પણ અપેક્ષાઓ કરતાં વધી ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જૂનમાં DRHP ફાઇલ કરી હતી

Jio પ્લેટફોર્મ્સે જૂનમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું હતું. 28 ઓગસ્ટના તેના નિવેદનમાં SEBI એ જિયોના આઇપીઓ માટેનો માર્ગ મોકળો કર્યો હતો. આ આઇપીઓ સંપૂર્ણપણે નવો ઇશ્યૂ હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મૂલ્યાંકનનો નિર્ણય આવતા અઠવાડિયે લેવામાં આવશે

કંપની આઇપીઓમાંથી મળનાર રકમનો ઉપયોગ આશરે ₹27,500 કરોડની બાકી લોન ચૂકવવા માટે કરશે. બાકીની રકમનો ઉપયોગ અન્ય ઉદ્દેશ્યો પુરા કરવા માટે કરશે. જોકે આ આઇપીઓનું મૂલ્યાંકન હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jio IPO 2026 Jio IPO Reliance Jio IPO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ