ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 6 ઓક્ટોબર બનશે સુપર ધમાકા ડે: 1 જ દિવસમાં લોન્ચ થશે 2 ધાંસુ કાર અને 4 શાનદાર બાઇક્સ!
6 ફોટો ગેલેરી
Last Updated: 05:27 PM, 3 October 2026
1/6
ઓટોમોબાઇલ પ્રેમીઓ માટે ઓક્ટોબર મહિનો ખુશીઓથી ભરેલો રહેવાનો છે. આ મહિને ભારતીય માર્કેટમાં અનેક નવી કાર અને બાઇક્સ દસ્તક આપવાની છે. જોકે, આ બધામાં ઓક્ટોબર 6ની તારીખ સૌથી ખાસ બની રહેશે. આ દિવસે એકસાથે 6 નવા પ્રોડક્ટ્સ લોન્ચ થવા જઈ રહ્યા છે, જેમાં 2 લોકપ્રિય કારના ફેસલિફ્ટ મોડલ અને 4 પાવરફુલ બાઇક્સ શામેલ છે. કંપનીઓ દ્વારા આ તમામ મોડલ્સના ટીઝર જાહેર કરવામાં આવ્યા છે.
2/6
કંપનીની અતિ લોકપ્રિય સેડાન સ્કોડા સ્લાવિયાનું નવું અપડેટ ફેસલિફ્ટ વર્ઝન October 6ના રોજ લોન્ચ થશે. આ નવી કારમાં રિવાઇઝ્ડ ફ્રન્ટ લુક, અપડેટેડ હેડલેમ્પ્સ, કનેક્ટિંગ LED બાર, નવી LED DRLs, નવા એલોય વ્હીલ્સ અને રિવાઇઝ્ડ ટેલ લેમ્પ્સ સાથે નવું બમ્પર જોવા મળશે. કેબિનમાં મોટો ફેરફાર 10.24-inchનું ડ્રાઇવર ડિસ્પ્લે છે, જેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન મળશે. આ ઉપરાંત 10-inchની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામા આવી છે. એન્જિનમાં કોઈ ફેરફાર કરાયો નથી. કારમાં પહેલાની જેમ જ 1.0-litre TSI અને 1.5-litre ટર્બો પેટ્રોલ એન્જિન મળશે.
ADVERTISEMENT
3/6
બીજું મોટું લોન્ચ હોન્ડાની લોકપ્રિય SUV એલિવેટનું ફેસલિફ્ટ વર્ઝન છે, જે October 6ના રોજ જ આવી રહ્યું છે. કારના ફ્રન્ટ પ્રોફાઇલમાં ટ્વીક્ડ હેડલેમ્પ્સ, LED DRLs, કનેક્ટિંગ LED બાર, નવી ફ્રન્ટ ગ્રીલ અને રિવાઇઝ્ડ બમ્પર સાથે નવા એલોય વ્હીલ્સ અને ટેલ લેમ્પ્સ મળશે. ગાડીની અંદર 10.25-inchની ઇન્ફોટેનમેન્ટ યુનિટ, 8-speaker ઓડિયો સિસ્ટમ, વાયરલેસ ચાર્જર, 7-inchનું સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, કનેક્ટેડ કાર ટેકનોલોજી અને રિયર પાર્કિંગ જેવા પ્રીમિયમ ફીચર્સ મળશે. એન્જિન ઓપ્શન પહેલા જેવું જ જાળવી રાખવામાં આવ્યું છે.
4/6
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ