ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત સરકારે મંત્રીઓ-અધિકારીઓ-પદાધિકારીઓ માટે નવી વાહન નીતિ જાહેર કરી, શું જોગવાઈ કરાઈ?

ગાંધીનગર / ગુજરાત સરકારે મંત્રીઓ-અધિકારીઓ-પદાધિકારીઓ માટે નવી વાહન નીતિ જાહેર કરી, શું જોગવાઈ કરાઈ?

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 08:19 PM, 3 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે મંત્રીઓ-અધિકારીઓ-પદાધિકારીઓ માટે નવી વાહન નીતિ જાહેર કરી છે અને તેમને માટે ઘણી જોગવાઈઓ કરી છે.

ADVERTISEMENT

ગુજરાત સરકારે નવી વાહન નીતિ જાહેર કરી છે જે મંત્રીઓ, સચિવો, કલેક્ટર સહિત વિવિધ વિભાગોને લાગુ પડશે જેમાં સરકારે કેટલીક જોગવાઈ કરી છે જે પ્રમાણે ફિલ્ડ ઇન્સ્પેક્શન અને ઓફ રોડ ડ્યુટી માટે નવી કેટેગરી ઉમેરાઈ છે.

ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પણ છૂટ

તમામ વિભાગોએ નક્કી કરેલા વાહનો જેમ પોર્ટલ પરથી જ ખરીદવાના રહેશે તથા પ્રથમ અગ્રતા પેટ્રોલ વાહનોને મળશે, વિકલ્પ ન હોય તો જ ડીઝલથી ચાલતા વાહનોને મંજૂરી આપવામાં આવશે. પર્યાવરણ જાળવણી માટે પસંદગી મુજબ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પણ છૂટ અપાઈ છે. ફિલ્ડ ઈન્સપેક્શન અને એન્ફોર્સમેન્ટ એજન્સી થાર ગાડી પણ ખરીદી શકશે. પંચાયત પ્રમુખોને હવે DDO કક્ષાના સમકક્ષ વાહનો ખરીદવાની મંજૂરી મળી છે.

ચોક્કસ કેટેગરી નક્કી કરાઈ

વીવીઆઈપી અતિથિઓ, મંત્રીઓ, કલેક્ટર, ડીડીઓ (DDO) થી લઈને જિલ્લા કક્ષાના અધિકારીઓ અને સ્થાનિક સંસ્થાઓના પદાધિકારીઓ માટે ચોક્કસ કેટેગરી નક્કી કરવામાં આવી છે.

વધુ વાંચો : "જીમમાં યુવતીઓની છેડતી કરતો" સુરેન્દ્રનગરમાં જીમ સંચાલકની ધરપકડ, વ્યાજ વટાવનો પણ આરોપ

સરકારી પોર્ટલ પરથી ખરીદી શકાશે વાહનો

કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વિના, હવે બજાર કિંમતે કેન્દ્રીય સરકારી પોર્ટલ GeM પરથી સીધા ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) પાસેથી જ વાહનની ખરીદી કરવાની રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gandhinagar news update Gandhinagar news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ