ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મહાલક્ષ્મી વ્રતે મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના 10 સરળ અને અચૂક ઉપાયો, આર્થિક સંકટમાંથી મળશે મુક્તિ

photo-story

12 ફોટો ગેલેરી

ધર્મ / મહાલક્ષ્મી વ્રતે મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના 10 સરળ અને અચૂક ઉપાયો, આર્થિક સંકટમાંથી મળશે મુક્તિ

Last Updated: 04:43 PM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભાસ્કરપદ શુક્લ અષ્ટમીથી શરૂ થતું 16 દિવસનું મહાલક્ષ્મી વ્રત આશ્વિન કૃષ્ણ અષ્ટમીના દિવસે પૂર્ણ થાય છે, જે આ વખતે 3 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવ્યું છે.

1/12

photoStories-logo

1. મહાલક્ષ્મી વ્રતે મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના 10 સરળ અને અચૂક ઉપાયો, આર્થિક સંકટમાંથી મળશે મુક્તિ

ધાર્મિક માન્યતાઓ મુજબ, ભાદરવા સુદ આઠમથી શરૂ થઈને આસો વદ આઠમ સુધી ચાલતા 16 દિવસીય મહાલક્ષ્મી વ્રતનું સમાપન અત્યંત પવિત્ર માનવામાં આવે છે. વ્રતના આખરી દિવસે હાથી પર બિરાજમાન માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે, તેથી જ આ દિવસને 'હાથી પૂજન' અથવા 'હાથી આઠમ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખાસ દિવસે જ્યોતિષ શાસ્ત્ર અને ધર્મગ્રંથોમાં દર્શાવેલા કેટલાક ચોક્કસ ઉપાયો કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. ગાયના ઘીનો દીવો પ્રગટાવો

મહાલક્ષ્મી વ્રતના પૂજન સમયે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઊર્જા અને પવિત્ર વાતાવરણ જળવાઈ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/12

photoStories-logo

3. કેસરયુક્ત ખીરનો ભોગ લગાવો

મા લક્ષ્મીને ગાયના દૂધમાંથી બનાવેલી ખીર અતિ પ્રિય છે. પૂજા વખતે આ ખીરમાં થોડું કેસર ઉમેરી માતાજીને ભોગ ધરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. લક્ષ્મી મંત્રોનો જાપ કરો

પૂજા દરમિયાન કમળ કાકડીની માળા વડે નીચે આપેલા મંત્રોમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે, ઓમ શ્રીં હ્રીં ક્લીં શ્રી સિદ્ધ લક્ષ્મ્યૈ નમ:, ઓમ લક્ષ્મ્યૈ નમ:, ઓમ હ્રીં હ્રીં શ્રી લક્ષ્મી વાસુદેવાય નમ:, ઓમ લક્ષ્મી નારાયણાય નમ:.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/12

photoStories-logo

5. લાલ વસ્ત્ર અને શણગાર સામગ્રીનું દાન

માતાજીને લાલ વસ્ત્ર અને સોળ શણગાર (સુહાગ સામગ્રી) અર્પણ કરો. પૂજા બાદ આ સામગ્રી કોઈ સૌભાગ્યવતી મહિલાને દાન કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. મહાલક્ષ્મી યંત્રની સ્થાપના

આ પવિત્ર દિવસે ઘરમાં વિધિવત મહાલક્ષ્મી યંત્રની સ્થાપના કરી દરરોજ તેની પૂજા કરવાથી આર્થિક સ્થિતિમાં સતત સુધારો જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/12

photoStories-logo

7. તિજોરીમાં ચાંદીની ચરણ પાદુકા રાખો

ઘરની તિજોરી અથવા ધન રાખવાના સ્થાન પર મા લક્ષ્મીની ચાંદીની ચરણ પાદુકા સ્થાપિત કરો અને નિત્ય તેની પૂજા અર્ચના કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. લક્ષ્મી સ્તુતિનો પાઠ

સ્નાન આદિથી નિવૃત્ત થઈને પવિત્ર વસ્ત્રો ધારણ કરી માતાજીની તસવીર સામે બેસીને શ્રદ્ધાપૂર્વક લક્ષ્મી સ્તુતિનો પાઠ કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/12

photoStories-logo

9. અન્નદાનનું મહત્વ

મહાલક્ષ્મી વ્રત દરમિયાન કોઈ લક્ષ્મી મંદિરના અન્નક્ષેત્રમાં પોતાની યથાશક્તિ મુજબ ઘઉં, ચોખા કે દાળ જેવા અનાજનું દાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. 11 દીવા વડે આરતી

પૂજાના સમાપન વખતે 11 શુદ્ધ ઘીના દીવા પ્રગટાવીને માતાજીની મહાઆરતી કરો અને તમારા પરિવાર માટે મનોકામના પ્રગટ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/12

photoStories-logo

11. હાથીને લીલો ચારો ખવડાવો

આ વ્રત હાથી પૂજન સાથે જોડાયેલું હોવાથી આ દિવસે હાથીને લીલો ચારો ખવડાવવાનું વિશેષ ધાર્મિક મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. ડિસ્ક્લેમર

આ લેખમાં આપેલી માહિતી ધર્મગ્રંથો, જ્યોતિષીઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. આ માત્ર જાણકારી હેતુ પ્રકાશીત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

LakshmiPuja HathiPoojan MahalakshmiVrat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ