ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / વિરમગામ નજીક 4 કરોડનું સોનું લઈને ભાગ્યાં, PIએ ફિલ્મી ઢબે કાર સાથે ઘસડાઈને 4 શખ્સોની ઝડપી લીધા

ક્રાઈમ / વિરમગામ નજીક 4 કરોડનું સોનું લઈને ભાગ્યાં, PIએ ફિલ્મી ઢબે કાર સાથે ઘસડાઈને 4 શખ્સોની ઝડપી લીધા

Published By: Hiralal Parmar
Reported By: Nikhil Bhoi

Last Updated: 08:16 PM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડા રેલ્વે સ્ટેશન પર થયેલી 4 કરોડના સોનાની લૂંટનો ભેદ આખરે ઉકેલાયો ગઈ છે અને પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ADVERTISEMENT

ખેડા રેલ્વે સ્ટેશન પર થયેલી 4 કરોડના સોનાની લૂંટનો ભેદ આખરે ઉકેલાયો ગઈ છે અને પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ખેડા રેલવે સ્ટેશને આરોપીઓ 4 કરોડનું સોનુ લૂંટીને ભાગી નીકળ્યાં હતા. રેલવે પોલીસે વિરમગામ પોલીસને જાણકારી આપતાં પોલીસ સક્રિય થઈ અનેવિરમગામ પાસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી 4 આરોપીઓને 4 કરોડના સોના સાથે ઝડપી પાડ્યાં હતા. પીઆઈ ફિલ્મી ઢબે આરોપીઓની કાર સાથે 500 મીટર સુધી ઢસડાયા હતા અને બહાદુરી પૂર્વક ચારેય ને દબોચી લીધા હતા.

શું હતો બનાવ?

ગ્રો મોર બુલિયન કંપનીના કર્મચારી પાસેથી 4 કરોડના સોનાની બેગ લૂંટી આરોપીઓ ફરાર થયા હતા. પોલીસે માહિતી મળતા જ નાકાબંધી કરી અને તપાસ શરૂ કરી હતી. આરોપીઓ ટીઆગો ગાડી લઈ ને આરોપીઓ ભાગ્યા હતા. ખોરજ પાસેથી ગાડી નીકળી હતી. રેલ્વે પોલીસની માહિતી મળતા અમદાવા ગ્રામ્ય પોલીસ અને વિરમગામ ટાઉન પી આઈ ગઢવી તપાસમાં લાગ્યા હતા .હાઈવે બ્લોક કરી પહેલી બલેનો કાર માંથી એક વ્યક્તિને પકડ્યો હતો..3 આરોપી ટીઆગો ગાડીમાં હતા જ્યાં આગળ જઈ વિરમગામ હાઈવે પર પીઆઈ ગઢવી એ ગાડીમાં ઘૂસી પકડી પાડ્યા હતા.

વધુ વાંચો : કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની ધરપકડ, કયા ગુનામાં કાર્યવાહી?

પાનના ગલ્લે સોનાની લૂંટનો પ્લાન બનાવ્યો

4 મહિના પહેલા બનાસકાંઠાના દિયોદરમાં પાનના ગલ્લે પ્લાન બનાવ્યો હતા. લૂંટ કરી મુદ્દામાલ છુપાવી દેવાના હતા અને ત્યાર બાદ ભાગ કરવાના હતા. તમામ આરોપીઓ બનાસકાંઠાના રહેવાસી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kheda news kheda gold loot

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ