ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / પિતૃપક્ષમાં ઘરની મહિલાઓએ રાખવું આ 6 વાતોનું ખાસ ધ્યાન, જાણો પિતૃઓના આશીર્વાદ મેળવવાના નિયમો

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / પિતૃપક્ષમાં ઘરની મહિલાઓએ રાખવું આ 6 વાતોનું ખાસ ધ્યાન, જાણો પિતૃઓના આશીર્વાદ મેળવવાના નિયમો

Last Updated: 10:10 PM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પિતૃપક્ષમાં નીચે જણાવેલા મહત્ત્વના નિયમો પાલન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. જેમાં ઘરની મહિલાઓ આ 6 વાતોનું ધ્યાન રાખીને પરિવારમાં સકારાત્મક ઊર્જા અને આશીર્વાદ જાળવી શકે છે.

1/8

photoStories-logo

1. પિતૃપક્ષ

આ વર્ષે પિતૃપક્ષ 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી ચાલી રહ્યો છે. આ સમયગાળામાં પૂર્વજોની આત્માને શાંતિ મળે તે માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાની પરંપરા છે. જેમાં ઘરની મહિલાઓએ અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે અને પિતૃઓની કૃપા પરિવાર પર બની રહે છે. ચાલો તેના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો

પિતૃપક્ષ દરમિયાન દરરોજ સાંજે ઘરની બહાર દક્ષિણ દિશા તરફ એક દીવો પ્રગટાવવાની સલાહ આપવામાં આવે છે. ફ્લેટમાં રહેતા લોકો બાલ્કનીમાં દક્ષિણ તરફ દીવો રાખી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. માસિક ધર્મ દરમિયાન શ્રાદ્ધનું ભોજન ન બનાવો

માન્યતા અનુસાર માસિક ધર્મના સમયે મહિલાઓએ શ્રાદ્ધ કે તર્પણનું ભોજન તૈયાર ન કરવું જોઈએ. આવી સ્થિતિમાં ઘરની બીજી મહિલા અથવા પુરુષ સભ્ય ભોજન બનાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. સાંજે ઘરમાં ઝાડુ ન લગાડો

પિતૃપક્ષમાં સાંજના સમયે ઝાડુ લગાડવું કે બીજી સફાઈનું કામ કરવું ટાળવું જોઈએ. શ્રાદ્ધ સંબંધિત કર્મોમાં શુદ્ધતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. ભોજનનો એક ભાગ ગાયને ખવડાવો

દરરોજ ભોજન બનાવતી વખતે તેનો એક ભાગ અલગ કાઢી લો અને પિતૃઓના નામે ગાયને ખવડાવો. આ પ્રક્રિયા પિતૃપક્ષની દરેક તિથિએ કરવાની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. શ્રાદ્ધ તિથિએ પિતૃનું પ્રિય ભોજન બનાવો

જે દિવસે કોઈ પિતૃની શ્રાદ્ધ કે તર્પણની તિથિ હોય તે દિવસે તેમની પસંદગીનું ભોજન બનાવીને અર્પણ કરવાની માન્યતા છે. આથી પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને સન્માન વ્યક્ત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. વાદ-વિવાદથી રહો દૂર

શ્રાદ્ધપક્ષ દરમિયાન ઘરમાં શાંતિ અને પરસ્પર તાલમેલ જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. જેમાં મહિલાઓએ બિનજરૂરી વાદ-વિવાદ ટાળીને પરિવાર સાથે શાંતિ જાળવવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shraddha Pitru Paksha Tarpan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ