બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / The snake swallowed the whole towel thus the doctor pulled out you will be amazed at the video
ADVERTISEMENT
સાપના વિષે સાંભળીને જ મગજ એકદમ સુન્ન થઈ જાય. તમે તેનાથી જોડાયેલા ઘણાં રહસ્યો વિષે પણ જાણ્યું હશે. પરંતુ એ નહિ સાંભળ્યું હોય કે સાપ એક ટુવાલ જ ગળી ગયો. અને તમે વિચારી રહ્યા હશો કે નાનો એવો સાપ હશે પણ નહિ આ સાપ 18 વર્ષનો હતો. જેમનો વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે
આ ઘટના ઓસ્ટ્રેલિયામાં બની છે. મોન્ટી નામનો એક પાયથન સાપ ટોવેલ જ ગળી ગયો. આ સાપ તેને દરિયા કિનારે મળ્યો હતો. તેમનો વજન ઘણો વધેલો હતો. પછી સાપને એનિમલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અને ત્યારે તપાસ દરમિયાન જાણ થઈ કે તે એક ટોવેલ ગળી છે.
ADVERTISEMENT
ડોકટરે કાઢ્યો ટોવેલ
SASH Avain & Exoticsમાં મોન્ટીની ટ્રીટમેન્ટ કરવામાં આવી અને તેમના પેટમાંથી એક મોટો ટોવેલ નીકળ્યો.

ADVERTISEMENT
જોયું તમે, આટલો મોટો ટોવેલ 18 વર્ષનો સાપ ગળી ગયો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.