ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગણપતિ બાપ્પા કે ‘કુબેર’? 66 કિલો સોના સાથે બાપ્પાનો ભવ્ય શણગાર જોઈ આંખો ચાર થઈ જશે!

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / ગણપતિ બાપ્પા કે ‘કુબેર’? 66 કિલો સોના સાથે બાપ્પાનો ભવ્ય શણગાર જોઈ આંખો ચાર થઈ જશે!

Last Updated: 11:37 PM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મુંબઈના GSB સેવા મંડળના મહાગણપતિને 66 કિલોથી વધુ સોના અને 335 કિલો ચાંદીથી સજાવીને 703 કરોડથી વધુના વીમા સાથે દેશના સૌથી ધનાઢ્ય ગણપતિ બનાવવામાં આવ્યા છે. જેમાં સંપત્તિની સાથે સાથે અન્નદાન અને સેવા ભાવના તેની મુખ્ય ઓળખ છે.

1/5

photoStories-logo

1. GSB સેવા મંડળના મહાગણપતિ

મુંબઈના કિંગ્સ સર્કલ ખાતે આવેલા GSB સેવા મંડળના મહાગણપતિને દેશના સૌથી ધનાઢ્ય ગણપતિ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો મહોત્સવ 14 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી ચાલશે અને આ પંડાલમાં ભગવાનની મૂર્તિને 66 કિલોથી વધુ સોના તથા 335 કિલો ચાંદી અને કિંમતી રત્નોથી સજાવવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઇન્શ્યોરન્સ કવર

આ ભવ્ય આયોજનને 703 કરોડ 27 લાખ રૂપિયાનું રેકોર્ડ c આપવામાં આવ્યું છે. આ વીમો ઘરેણાં, સાજસામાન અને ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. પ્રથમ મુખદર્શન

જેમાં રવિવારે પ્રથમ મુખદર્શન થયું ત્યારે સોના-ચાંદીથી જડેલા દિવ્ય સ્વરૂપે ભક્તોનું મન મોહી લીધું હતું. મુંબઈ સિવાય બીજા શહેરો અને રાજ્યોમાંથી પણ ભક્તો અહીં આવવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ભક્તો માટે દરરોજ અન્નદાન

GSB મહાગણપતિની ઓળખ માત્ર સોના-ચાંદીની ચમકથી જ નથી. અહીંની વૈદિક પરંપરા, નિયમિત પૂજા, સેવા ભાવના અને હજારો ભક્તો માટે દરરોજ થતું અન્નદાન તેની સાચી ઓળખ છે. જેમાં મંડળ FDAના તમામ નિયમોનું પાલન કરીને ભક્તો અને જરૂરિયાતમંદો માટે ભોજનની વ્યવસ્થા કરે છે. દાન અને અન્નદાનની પરંપરા અહીંની મુખ્ય પ્રાથમિકતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

GSB Seva Mandal richest Ganpati Maha Ganpati
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ