ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સેલેરીમાંથી PF કપાયું, પણ ખાતામાં જમા નથી થયું? આ રીતે EPF Passbookમાં ચેક કરો કંપનીએ PF જમા કરાવ્યું છે કે નહીં
6 ફોટો ગેલેરી
Last Updated: 11:25 PM, 13 September 2026
1/6
સામાન્ય રીતે નોકરીયાત વર્ગ દર મહિને પોતાની સેલરી સ્લિપમાં પીએફ (PF) કપાયાની એન્ટ્રી જોઈને નિશ્ચિંત થઈ જતો હોય છે. પરંતુ સેલરી સ્લિપમાં પીએફ કપાત થવી એ વાતની ગેરંટી નથી કે તમારી કંપનીએ તે રકમ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) માં જમા પણ કરાવી દીધી છે. આથી જ દરેક નોકરીયાતે દર 2 થી 3 મહિને પોતાની પીએફ ઈ-પાસબુક (E-Passbook) ચોક્કસપણે ચેક કરવી જોઈએ જેથી ભવિષ્યમાં નિવૃત્તિ કે જોબ બદલતી વખતે કોઈ મોટી મુશ્કેલી ઊભી ન થાય.
2/6
ઈપીએફઓ (EPFO) ના નિયમો અનુસાર, કંપનીઓએ કર્મચારીઓના પગારમાંથી કાપેલું પીએફ અને પોતાનું પ્રદાન, જે-તે મહિનો પૂરો થયાના 15 દિવસની અંદર (જેમ કે એપ્રિલ મહિનાનું પીએફ 15 મે સુધીમાં) EPFO પાસે જમા કરાવવું અનિવાર્ય હોય છે. જો સેલરી આવ્યાના બે-ત્રણ દિવસમાં પાસબુકમાં એન્ટ્રી ન દેખાય તો ટેકનિકલ પ્રોસેસિંગના કારણે વિલંબ થઈ શકે છે, પરંતુ જો જૂના મહિનાઓની એન્ટ્રી ગાયબ હોય તો તુરંત સાવચેત થઈ જવું જરૂરી છે.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
6/6
જો તમારી સેલરી સ્લિપમાંથી પીએફ કપાત થતી હોય પરંતુ ઈ-પાસબુકમાં જમા ન થતું હોય, તો સૌથી પહેલાં તમારી કંપનીના એચઆર (HR) અથવા પેરોલ વિભાગનો સંપર્ક કરવો જોઈએ. જો કંપની બેદરકારી દાખવે તો કર્મચારી EPFO પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકે છે. પીએફ જમા ન કરાવનારી કંપનીઓ સામે ઈપીએફઓ કડક કાનૂની કાર્યવાહી કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ