બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / the 10000 uninhabited rooms of hitler hotel prora in germany

OMG / દરિયા કિનારે 10000 રૂમ ધરાવતી આ હોટલમાં કોઈ નથી આવતું રોકાવા, હાલની હાલત ચોંકાવનારી

Published By: Intern

Last Updated: 07:48 PM, 13 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જર્મનીના બાલ્ટિક સાગરના રૂગેન આઈલેન્ડ પર એક હોટેલ છે. અને આ હોટેલ 80 વર્ષથી વેરાન છે. આ હોટેલમાં 10 હજારથી પણ વધારે રૂમ છે પરંતુ વધુ હેરાન કરવા વાળી વાત તે છે કે આજ સુધી આ હોટેલમાં કોઈ મહેમાન આવ્યું નથી.

આ હોટેલનું નિર્માણ 1936 થી 1939ની વચ્ચે કરવામાં આવ્યું હતું. આ સમયે જર્મનીમાં હિટલર અને તેની નાજી સેનાનું રાજ છે. અને નાજીયોએ આ હોટેલને "સ્ટ્રેન્થ થ્રૂ જ્વોય" પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવી હતી. અને આ હોટેલને બનવવામાં લગભગ 900 શ્રમિકો લાગ્યા હતા.

આ હોટેલનું નામ હોટેલ દા પ્રોરા છે. અને આ નામ તે માટે આપવામાં આવ્યું હતું. કારણ કે આ હોટેલ કોઈ સ્મારકની જેમ દેખાતી હતી. અને પ્રોરાનો અર્થ વિશાળ મેદાન અથવા વેરાન જગ્યા થાય છે. જો કે આ હોટેલને રેતીલા સમુદ્રના તટના કિનારે 150 મીટર દૂરના અંતરે બનાવ્યું છે.'

આ હોટેલ આઠ આવાસ ખંડોમાં વેચાયેલી છે. અને 4.5 કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલી છે. અને આ હોટેલમાં સિનેમાઘર અને ફેસ્ટીવલ હોલ અને સ્વિમિંગ પૂલ વગેરેની વ્યવસ્થા છે. અને સૌથી ખાસ વાત તો તે અહી એક ક્રુઝ શીપ પણ ઉભી રહી શકે છે.

આ હોટેલ હજુ સંપૂર્ણપણે બની ન હતી ત્યાં વિશ્વયુદ્ધ બીજાની શરૂઆત થઈ ગઈ અને ત્યારબાદ તેમનું નિર્માણ કાર્ય બંધ થઈ ગયુ. અને સૌ શ્રમિકોને હિટલરના યુદ્ધ કારખાનાઓમાં કામ કરવા માટે મોકલી દીધા. અને 1945માં યુદ્ધ સમાપ્ત થઈ ગયું પણ કોઈએ પછી આ હોટેલ પર ધ્યાન આપ્યું નહિ.

આ હોટેલ અત્યારે લગભગ ખંડેર હાલતમાં પડી છે. અને કહેવાય છે કે આ હોટેલ પૂરી રીતે તૈયાર થઈ અને બની ગઈ હોત તો દુનિયાની સૌથી મોટી હોટેલ માનવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Baltik Sagar Germeny જર્મની બાલાટીક સાગર OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ