બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / મોંઘા થઈ ગયા સેમસંગના આ ફોન, 5 હજાર સુધીનો ભાવ વધારો આવ્યો, જાણો નવી કિંમત

photo-story

5 ફોટો ગેલેરી

ટેકનોલોજી / મોંઘા થઈ ગયા સેમસંગના આ ફોન, 5 હજાર સુધીનો ભાવ વધારો આવ્યો, જાણો નવી કિંમત

Last Updated: 08:30 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Samsung Galaxy: સેમસંગના સ્માર્ટફોનની કિંમતમાં વધારો થયો છે. જે ગેલેક્સી A સીરીઝનો ભાગ છે. આમાં સેમસંગ ગેલેક્સી A57 અને સેમસંગ ગેલેક્સી A37નો સમાવેશ થાય છે. આ હેન્ડસેટની કિંમતમાં મહત્તમ ₹4,800નો વધારો થયો છે.

1/5

photoStories-logo

1. ફોનની કિંમતમાં વધારો

સેમસંગ સ્માર્ટફોનની કિંમતમાં વધારો થયો છે, જેને લઇ કેટલાક ગેલેક્સી A સીરીઝના હેન્ડસેટની કિંમતમાં ₹4,800 સુધીનો વધારો થયો છે. આ ફેરફારમાં સેમસંગ ગેલેક્સી A શ્રેણીના હેન્ડસેટનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આટલા રૂપિયા વધ્યા

સેમસંગ ગેલેક્સી A57 ની કિંમતમાં વધારો થયો છે. 8/256GB વેરિઅન્ટની જૂની કિંમત ₹56,999 હતી, અને હવે નવી કિંમત ₹59,999 કરી દેવાઇ છે. સેમસંગ ગેલેક્સી A57 ના 12/256GB વેરિઅન્ટની જૂની કિંમત રૂપિયા 62499 હતી હવે નવી કિંમત ₹67,499 કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સેમસંગ ગેલેક્સી A37 5G ની કિંમતમાં વધારો

સેમસંગે ગેલેક્સી A37 ના ત્રણેય વેરિઅન્ટની કિંમતમાં વધારો કર્યો છે. 8/128GB વેરિઅન્ટની કિંમત જે પહેલા ₹41,999 હતી, તેને વધારીને ₹43,999 કરવામાં આવી છે. ટોપ-એન્ડ 12/256GB વેરિઅન્ટની કિંમત ₹52,999 થી વધારીને ₹57,999 કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સેમસંગ ગેલેક્સી A57 સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી A57 આ વર્ષે એપ્રિલમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચ AMOLED+ ડિસ્પ્લે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ પ્લસનો ઉપયોગ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સેમસંગ ગેલેક્સી A57 કેમેરા

સેમસંગ ગેલેક્સી A57 માં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 12-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરા અને 5-મેગાપિક્સલનો મેક્રો લેન્સનો સમાવેશ થાય છે. તેમાં 12-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Samsung Galaxy A37 Samsung Samsung Galaxy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ