બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:48 PM, 22 August 2026
1/5
49 વર્ષની ઉંમરે પણ મલ્લિકા તેના આકર્ષક લુકથી લોકોના દિલ જીતી રહી છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર તેના બિકીની ફોટા વાયરલ થઈ રહ્યા છે. વેકેશન દરમિયાન લેવાયેલી તેની તસવીરો પછી તે પૂલની બાજુની હોય કે બીચ પરની સોશિયલ મીડિયા ફીડ્સ પર છવાયેલી છે. નારંગી રંગની બિકીનીમાં પૂલની બાજુએ મલ્લિકાએ આપેલા આકર્ષક પોઝે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
2/5
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ