બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નખત્રાણામાં છોટા હાથીમાં ભયાનક બ્લાસ્ટ, 4 લોકોના મોત, બે સગા ભાઈ, બે માસૂમે જીવ ગુમાવ્યો
Last Updated: 07:01 PM, 22 August 2026
કચ્છના નખત્રાણામાં શનિવારે છોટા હાથીમાં એક ભયાનક બ્લાસ્ટ થયો હતો જેમાં 4 લોકોના દર્દનાક મોત થયા હતા. અકસ્માતમાં આખો પરિવાર ખતમ થઈ જતાં પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ADVERTISEMENT
વાહનના પાછળના ભાગના ઉડ્યાં ફુરચા
બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેનો ધડાકો આસપાસના દૂરના વિસ્તારો સુધી સંભળાયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે વાહનના પાછળના ભાગના ફુરચા ઉડી ગયા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલી વાર પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસ કર્મચારીઓની બદલી
અકસ્માતમાં આખો પરિવાર મોતને ભેટ્યો
ADVERTISEMENT
આ ભયાનક અકસ્માતમાં આખો પરિવાર મોતને ભેટ્યો હતો. પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.