બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / લૉન્ચ પહેલાં જ આ SUVએ મચાવી ધમાલ, 2 દિવસમાં જ 10 હજારથી વધુ લોકોએ કરાવી બુક
5 ફોટો ગેલેરી
Last Updated: 08:09 PM, 22 August 2026
1/5
2/5
3/5
જોઇએ તો ફ્રીલેન્ડર જગુઆર લેન્ડ રોવર અને ચેરી દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી રહી છે. ભારતમાં ટાટાની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક રેન્જ, અવિન્યામાં તેનો પ્લેટફોર્મ વાપરી શકાય છે. કંપની આ વર્ષના અંત સુધીમાં આ અંગે મોટી જાહેરાત કરી શકે છે.
4/5
5/5
તેમાં ડ્યુઅલ-મોટર સેટઅપ છે, જે 818 hp અને 813 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. રિયલ ઇલેક્ટ્રિક મોટર એકલી 335 hp સુધીનો પાવર આપે છે. કંપનીનું માનીએ તો ફ્રીલેન્ડર 8 ઇલેક્ટ્રિક મોડમાં 310 કિલોમીટરની રેન્જ આપી શકે છે. તેમાં 800V આર્કિટેક્ચર છે અને 6C ચાર્જિંગને સપોર્ટ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ