ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / ફક્ત 7,299 રૂપિયામાં માણો iPhone 17 Proની મજા, જાણો ક્યાં અને કેવી રીતે

ટેક / ફક્ત 7,299 રૂપિયામાં માણો iPhone 17 Proની મજા, જાણો ક્યાં અને કેવી રીતે

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:09 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tech News: તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને સસ્તામાં આઇફોનની જેવો દેખાતો ફોન હવે બજારમાં મળી રહેશે.

ADVERTISEMENT

Tech News: તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને સસ્તામાં આઇફોનની જેવો દેખાતો ફોન હવે બજારમાં મળી રહેશે. તમે iPhone 17 Pro જેવી ડિઝાઇનવાળો ફોન 8,000 રૂપિયાથી ઓછી કિંમતે મેળવી શકો છો.

આઇટેલએ તેના A90 લિમિટેડ એડિશનનું નવું સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ ફોન 13MP રીઅર કેમેરા અને 8MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે. તેમાં 5000mAh બેટરી છે. તેની ડિઝાઇન મોટાભાગે iPhone 17 Pro જેવી જ છે, જેમાં મિનિમલિસ્ટ રીઅર પેનલ છે. આ સ્માર્ટફોન યુનિકોન T7100 પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

phone-charge-3

આઇટેલ A90 લિમિટેડ એડિશનનું એક નવું વેરિઅન્ટ જેની ડિઝાઇન આઇફોન 17 પ્રો જેવી છે આ મોડલ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ આ ફોન આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કર્યો હતો. હવે સ્માર્ટફોનનું વધુ સારું રેમ અને સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. આઇટેલ એ90 લિમિટેડ એડિશન હવે 4GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટમાં મળે છે.

vtv app promotion

શું છે વિશિષ્ટતા?

આઇટેલ A90 લિમિટેડ એડિશન ભારતીય બજારમાં પહેલેથી મળે છે. કંપનીએ તેને સપ્ટેમ્બરમાં લોન્ચ કર્યું હતું. હવે એક નવું વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે, સ્માર્ટફોનમાં 90Hz રિફ્રેશ રેટ માટે સપોર્ટ સાથે 6.6-ઇંચ HD+ IPS LCD ડિસ્પ્લે છે. હેન્ડસેટ Android 14 Go Edition પર ચાલે છે. ઉપકરણ 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે.તેમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

આ પણ વાંચોઃ ટેક / કયા દેશમાં સૌથી વધુ AI ટેલેન્ટ, આ મામલે ભારતનું સ્થાન ક્યાં?

કિંમત શું છે?

Itel A90 લિમિટેડ એડિશન સપ્ટેમ્બરમાં 3GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વેરિઅન્ટની કિંમત રૂપીયા 6,399 છે. 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 6,899 છે. 4GB RAM + 128GB સ્ટોરેજ સાથે સ્માર્ટફોનના નવીનતમ વેરિઅન્ટની કિંમત રૂપિયા 7,299 છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 17 Pro Itel A90 Smartphone

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ