ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 17 ઓક્ટોબરે સૂર્યનું રાશિ પરિવર્તન, 5 રાશિના લોકોએ ખાસ સતર્ક રહેવું

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષ / 17 ઓક્ટોબરે સૂર્યનું રાશિ પરિવર્તન, 5 રાશિના લોકોએ ખાસ સતર્ક રહેવું

Last Updated: 12:14 PM, 2 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

17 ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશશે જેનાથી મિથુન, કન્યા, તુલા, ધન અને કુંભ રાશિના જાતકોને વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. આ ગોચર દરમિયાન આર્થિક અને માનસિક મોરચે સંયમ જાળવીને આગળ વધવું ફાયદાકારક રહેશે.

1/7

photoStories-logo

1. સૂર્ય ગોચર

જ્યોતિષ મુજબ ગ્રહોના રાજા સૂર્ય 17 ઓક્ટોબર 2026ના રોજ કન્યા રાશિમાંથી નીકળીને પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. આ ગોચર 16 નવેમ્બર સુધી ચાલુ રહેશે અને તે શારદીય નવરાત્રીના સમયગાળામાં થશે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી અમુક રાશિઓને લાભ મળશે. જ્યારે અમુકને આર્થિક અને માનસિક મોરચે વિશેષ સાવધાની રાખવાની જરૂર પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મિથુન

સૂર્ય તુલા રાશિમાં આવતાં તમારી મુશ્કેલીઓ થોડી વધી શકે છે. જેમાં ભવિષ્યની યોજનાઓ જેમ વિચારી હોય તેમ પૂરી ન પણ થાય. મન અશાંત કે ઉદાસ રહી શકે છે. બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો નહીંતર આર્થિક બજેટ ખોરવાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કન્યા

મન મુજબની સફળતા મેળવવા માટે સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડશે. ઘર-પરિવારમાં માનસિક અશાંતિ લાવે તેવી પરિસ્થિતિઓ બની શકે છે. સરકારી કામોમાં અડચણ આવી શકે છે અને પ્રેમ સંબંધોમાં વિવાદના સંકેત છે. આથી સંયમ અને ધીરજ જાળવી રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. તુલા

સૂર્ય આ મહિને તમારી જ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. નોકરી કરતા અને વ્યાપારીઓને કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બનતા કામો વારંવાર અટકી શકે છે. આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે અને પરિસ્થિતિઓ થોડી કોમ્પ્લેક્સ લાગી શકે છે. મોટા નિર્ણયો લેવાનું ટાળો અને વિચારીને ખર્ચ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ધન

અમુકવાર બનતા મોટા કામો અચાનક અટકી જાય તેવું લાગી શકે છે. જેનાથી માનસિક તણાવ વધે. ભાગ્યનો પૂરો સાથ ન મળતો હોય તેવું અનુભવાઈ શકે છે. નોકરી સંબંધિત અવરોધો આવી શકે છે આથી નાણાંના વ્યવહારમાં ખૂબ સાવધાની રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કુંભ

સૂર્ય તુલા રાશિમાં પ્રવેશતાં જ કુંભ રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. વૈભવ કે દેખાવની વસ્તુઓ પર વધુ ખર્ચ કરવાનું ટાળો. બચત અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવો. કોર્ટ-કચેરી કે પ્રોપર્ટીના મામલામાં દોડધામ વધી શકે છે. જેમાં વિરોધીઓ કે ગુપ્ત શત્રુઓ કામ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. ધીરજ ન ગુમાવતાં શાંતિથી પરિસ્થિતિનો સામનો કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Virgo Sun transit Libra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ