ન્યૂઝ અપડેટ્સ
VTV / sukanya samriddhi yojana changes benefits for third girl child
ADVERTISEMENT
ADVERTISEMENT
જો તમે દીકરીના પિતા છો તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો. કારણ કે કેન્દ્રની મોદી સરકાર તમારી ખુશીઓ વધારવા માટે 'સુકન્યા સમૃદ્ધિ યોજના' (Sukanya Samriddhi Yojana) ચલાવી રહી છે. આ યોજનામાં રોકાણ કરવું એ સૌથી વધારે સારો વિકલ્પ છે. જે અંતર્ગત દીકરીના નામે સુકન્યા ખાતું ખોલાવીને તેમાં દર વર્ષે ચોક્કસ રકમ જમા કરાવવાથી ભવિષ્યમાં એકસાથે રકમનો લાભ મેળવી શકાય છે. દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન વગેરે માટે આ યોજનામાં રોકાણ કરીને મોટું ભંડોળ એકત્ર કરી શકાય છે.

ADVERTISEMENT
ત્રણ દીકરીઓના માતા-પિતાને પણ આ યોજનાનો લાભ મળશે
કેન્દ્ર સરકારે આ યોજનામાં વધુમાં વધુ લોકોને જોડવા માટે અનેક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. અત્યાર સુધી આ યોજનાનો લાભ બે દીકરીઓ ધરાવતા માતા-પિતાને જ મળતો હતો. પરંતુ હવે સરકારે તેમાં નવો ફેરફાર કરીને ત્રણ દીકરીઓના માતા-પિતાને પણ આ યોજનાનો લાભ આપ્યો છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હાલમાં 7.6 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. તેમાં રોકાણ કરનારાઓને વાર્ષિક રૂ. 1.50 લાખ સુધીની આવકવેરામાં છૂટછાટ મળે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
યોજનામાં 3 દીકરીઓ ધરાવતા માતા-પિતા પણ હવે સામેલ
ADVERTISEMENT
.jpg)
હવે દર વર્ષે રોકાણ કરવાની માથાકૂટ પણ ખતમ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો