ન્યૂઝ અપડેટ્સ
VTV / Fashion & Beauty / sugar can help to reduce stretch marks
ADVERTISEMENT
ઉપરાંત એ મોટાભાગે હાથ, પગ અને પેટ પર હોય છે જેના કારણે મહિલાઓ શરમમાં મૂકાય છે. એના દૂર કરવા માટે મહિલાઓ અનેક ઉપાયો અજમાવે છે. પરંતુ એ લોકોને કોઇ ખાસ ફાયદો મળ્યો નથી.
ADVERTISEMENT
બેસન અને મધ
બેસન આમ પણ સ્કીન પરથી ડાઘ હટાવવા માટે સારો ઉપાય છે. એવામાં બેસનમાં થોડું મધ મિક્સ કરો અને એનાથી સ્ટ્રેસ માર્ક્સ પર લગાવો. થોડી વાર રાખ્યા બાદ ઠંડા પાણીથી ધોઇ નાંખો, માર્ક્સ હટી જશે.

ADVERTISEMENT
લીંબૂનો રસ
લીંબૂનો રસ તમામ ડાઘ ધબ્બાને દૂર કરવા માટે કારગર ઉપાય છે. લીંબૂનો ટુકડો લઇને એને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવી લો, 10 મીનિટ બાદ થોડા નવશેકા પાણીથી ધોઇ નાંખો.
ખાંડનો ઉપયોગ
1 ચમચી ખાંડમાં થોડું બદામનું તેલ 2 ચમચી લીંબૂનો રસ મિક્સ કરો. હવે એને સ્ટ્રેચ માર્ક્સ વાળી જગ્યા પર લગાવી લો. 10 મીનિટ બાદ ઠંડા પાણીથી ધોઇ નાંખો.
ADVERTISEMENT

બટાકાનો ઉપયોગ
બટાકાનો ઉપયોગ પણ ખૂબ સારો હોય છે. એના માટે બટાકાને ક્રશ કરી લો હવે એનો રસ સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો. અથવા બટાકાને વચ્ચેથી સમારીને એનો ભાગ સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો