ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે આ દિવસોમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. સૌરવ ગાંગુલી પણ કોરોના વાયરસની પકડમાંથી બચી શક્યા નથી. 49 વર્ષીય સૌરવ ગાંગુલીને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરો સતત તેની દેખરેખ રાખી રહ્યા છે.
BCCI President and former India captain Sourav Ganguly admitted to hospital after testing positive for COVID-19, say BCCI sources
— Press Trust of India (@PTI_News) December 28, 2021
ADVERTISEMENT
સોમવારે રાતે કરાયો ટેસ્ટ
ADVERTISEMENT
સોમવારે રાત્રે સૌરવ ગાંગુલીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગાંગુલી પ્રથમ વખત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ પહેલા તેમના પરિવારના સભ્યોને થોડા મહિના પહેલા કોરોના થયો હતો.
થોડા સમય પહેલા જ આવ્યો હતો હાર્ટ એટેક
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેમને થોડા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. ત્યારબાદ સૌરવ ગાંગુલીને મહિનામાં બે વાર એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. જો કે, તે પછી તે સાજો થઈ ગયા હતા અને સતત કામ કરી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT