ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / smartphone-trick-phone-will-announce-caller-name

NULL / TRICK: ફોન પોતે બોલીને જણાવશે કે કોણ કરી રહ્યુ છે તમને CALL

Published By: vtvAdmin

Last Updated: 05:59 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કોઇ ઇમ્પોર્ટન્ટ કામ કરતા વક્ત સમયે એપ ખૂબ જ કામ આવે છે. કેમકે આ માટે તમારે ફોનને હાથમાં લઇને જોવાની જરૂર નહી પડે કે કોનો ફોન આવી રહ્યો છે અને તમે રિસીવ કરવા માંગો છો કે નહી.

ફોન વાઇબ્રેટ અને સાઇલેન્ટ હોવા પર પણ આ એપ કામ કરે છે અને કૉલરનું નામ અનાઉન્સ કરે છે.

આ એપ ઇંગ્લિશમાં જ નામ અનાઉન્સ કરે છે. 

ફોનમાં નંબર સેવ નહી હોવા પર પણ આ એપ નંબર અનાઉન્સ કરે છે. 

આ એપને ગૂગલ પ્લ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. આ એપનું Pro વર્ઝન ફ્રીમાં ઉપલબ્ધ છે.

આ એપ 4 કે તેના ઉપરના એન્ડ્રોઇડ પર કામ કરે છે.

Step 1:



સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરમાંથી જઇને Caller Name Announcer Pro એપને સર્ચ કરો. Caller Name Announcer Pro આને પછી પરમિશન માંગ્યા પછી ડાઉનલોડ કરો.

Step 2:



એપને ડાઉનલોડ કર્યા પછી એપ પર ક્લિક કરવાથી ઇન્ટફેઝ ઑપન થશે. જેમાં Call Audio અને SMSનો ઑપ્શન આવશે જેમાં સૌથી પહેલા Call પર ટેપ કરો.

Step 3:



Call Settingsમાં જઇને ઉપરના 2 ઑપ્શને અનેબલ કરી દો.  No Times to Announce  પર જઇને તમે નંબર સિલેક્ટ કરી શકો છો. તમે જે નંબર સિલેક્ટ કરશો એટલી વખત કૉલ કરનારનું નામ એપ અનાઉન્સ કરશે.

Step 4:



હવે Audio Settingsમાં જાઓ અહીંયા તમામ ઑપ્શનને અનેબલ કરી દો. જોકે તમામ ઑપ્શન અનેબલ જ આવે છે.

Step 5:



SMS Settingsમાં જઇને 2 ઑપ્શન દેખાશે. જેમાં તમારે મેસેજ કરનારનું નામ અને મેસેજ સાંભળી શકશે. જરૂર પ્રમાણે તમે ઑપ્શન સિલેક્ટ કરી શકો છો. હવે કૉલ કે મેસેજ આવવા પર કૉલરનુ નામ સંભળાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ