ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આ કારનું ઓગસ્ટમાં બમ્પર વેચાણ, ગયા વર્ષની સરખામણીએ સેલમાં 100%નો ઉછાળો; ₹7.65 લાખની શરૂઆતની કિંમત!
4 ફોટો ગેલેરી
Last Updated: 04:46 PM, 13 September 2026
1/4
હોન્ડા કાર્સ ઈન્ડિયા માટે ઓગસ્ટ મહિનો ખાસ રહ્યો છે. કંપનીએ આ મહિને કુલ 5385 યુનિટ્સની ડિસ્પેચ કરી છે, જે ગયા વર્ષના ઓગસ્ટની 3850 યુનિટ્સની સરખામણીમાં 40 ટકા વધારો છે. જોકે, જુલાઈની સરખામણીમાં મહિના-દર-મહિના આંકડો 10 ટકા ઘટ્યો છે. કેમ કે તે મહિને 6014 યુનિટ્સ વેચાઈ હતી.
2/4
ADVERTISEMENT
3/4
4/4
અમેઝ સબ-ફોર મીટર સેડાન છે અને મારુતિ સુઝુકી ડિઝાયર સાથે સીધી સ્પર્ધા કરે છે. તેની કિંમત 7.65 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કારને 5-સ્ટાર બી-એનકેપ સેફ્ટી રેટિંગ મળી છે. તેમાં 1.2 લિટરનું ચાર-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 89 bhp પાવર અને 110 એનએમ ટોર્ક આપે છે. 5 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ CVT ગિયરબોક્સના ઓપ્શન ઉપલબ્ધ છે. કંપનીનો દાવો કરેલો માઈલેજ 19.46 કિમી પ્રતિ લિટર છે. બૂટ સ્પેસ 416 લિટર અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 172 મીમી છે. રેટ્રો-ફિટ સીએનજી ઓપ્શન પણ આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ