ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ‘ઘરનો ભેદી લંકા ઢાયે’! પાડોશી મહિલા મિત્ર જ બની ચોર, ડુપ્લિકેટ ચાવીથી ₹6 લાખના દાગીના ઉડાવ્યા

અમદાવાદ / ‘ઘરનો ભેદી લંકા ઢાયે’! પાડોશી મહિલા મિત્ર જ બની ચોર, ડુપ્લિકેટ ચાવીથી ₹6 લાખના દાગીના ઉડાવ્યા

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 05:19 PM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પાડોશના મિત્રએ જ મિત્રના ઘરમાં ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.

ADVERTISEMENT

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પાડોશના મિત્રએ જ મિત્રના ઘરમાં ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદી મહિલા કરિયાણાની દુકાન ચલાવે છે અને આરોપી શિવાંગી સાથે તેની સારી મિત્રતા હતી. ફરિયાદીના પતિએ તેમને નવા દાગીના બનાવી આપ્યા હતા, જે તેમણે શિવાંગીને બતાવ્યા હતા. આ દાગીના જોયા બાદ આરોપી શિવાંગીની દાનત બગડી હતી અને તેણે ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો.

ઓફિસને લોક કરવા તાળું માંગ્યું

યોજના મુજબ, આરોપીએ ફરિયાદી પાસેથી તેમની ઓફિસને લોક કરવા તાળું માંગ્યું ગતું. બાદમાં આ તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી હતી. આ ઘટનાના બે દિવસ બાદ જ્યારે ફરિયાદીના ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈને ડુપ્લીકેટ ચાવી વડે ઘર ખોલીને 6 લાખની કિંમતના સોનાના દાગીના ચોરી લીધા હતો.

વધુ વાંચો : અમદાવાદના ખાડિયામાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ તૂટી પડતાં માતા અને દીકરી દબાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરુ

મહિલાની ધરપકડ

આસપાસના લોકોએ પણ આરોપી મહિલાને શંકાસ્પદ હાલતમાં જોઈ હતી. હાલ તો અમરાઈવાડી પોલીસે આરોપી મહિલા શિવાંગી જેસરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ