ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના ખાડિયામાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ તૂટી પડતાં માતા અને દીકરી દબાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરુ

દુર્ઘટના / અમદાવાદના ખાડિયામાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ તૂટી પડતાં માતા અને દીકરી દબાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરુ

Published By: Hiralal Parmar

Last Updated: 04:56 PM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદની વચ્ચે અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની હતી. ખાડિયા વિસ્તારમાં બિલ્ડિંગ તૂટી પડતાં માતા અને દીકરી કાટમાળમાં ફસાયા હતા.

ADVERTISEMENT

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ, પંચકુલામાં 4 માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું, ફાયર વિભાગે દટાયેલા લોકોને બહાર કાઢવા ઓપરેશન હાથ ધર્યું. પ્રાથમિક માહિતી મુજબ મા-દીકરી કાટમાળમાં ફસાયા છે.

જેતપુરમાં બસ-રિક્ષા-બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માતમાં યુવકનું મો*ત, ઉપલેટામાં ST-ખાનગી બસ અથડાતાં મહિલાનું મો*ત, 14 લોકો ઈજાગ્રસ્ત!

અમદાવાદમાં ભારે વરસાદ

મકાન ધ્વસ્ત બાદ તરત અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ શરુ થયો હતો. સાંજના 4.30ની આસપાસ શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ધોળે દિવસે અંધારુ જેવો ઘાટ જોવા મળ્યો હતો.

28 જુલાઈ 2026ના દિવસે પણ ખાડિયામાં મકાન ધરાશાયી

ઉલ્લેખનીય છે કે 28 જુલાઈ 2026ના દિવસે પણ ખાડિયામાં મકાન ધરાશાયી થયું હતું. પખાલીની પોળમાં બનેલી ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. ચોમાસાની ઋતુ દરમિયાન ભેજના કારણે અતિ જર્જરિત થઈ ગયેલું આ મકાન કડડભૂસ થઈને નીચે પડતાં આસપાસના રહીશોમાં ક્ષણભર માટે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Building collapses Ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ