ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Robotic Waiter Serves Food at a Chongqing Hotpot Restaurant in China

ટેકનોલોજી / રોબોટ છે કે મહિલા? રેસ્ટોરન્ટમાં જમવાનું પીરસતી વેઈટરને જોઈ લોકો થયા કન્ફ્યૂઝ

Published By: Dinesh Chaudhary

Last Updated: 07:53 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Restaurant Robotic Waiter: ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક રોબોટ ભોજન પરીશે છે અને જેનો દેખાવ છોકરી જેવો છે.

ADVERTISEMENT

અત્યારે આધુનિક યુગમાં ટેકનોલોજીનો એટલો બધો વ્યાપ વધ્યો છે, દરેક કામ આસાન થઈ ગયું છે. માણસની નાનામાં નાની જરૂરિયાતને સરળ બનાવવા માટે અવનવા સંશોધનનો થયા છે. જેના પરિણામે અનેક શોધ થઈ છે.  @balakrishnanrbk નામના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરેલો છે. જેમાં જોઈ શકાય છે કે, રોબોટ ભોજન પીરશે છે. જે વઈટરનું કામ સારી રીતે કરે છે. જે રોબોટને લેડિઝ ડ્રેસ પણ પહેરાવ્યું છે.

વાંચવા જેવું:  લોકસભા ચૂંટણી પહેલાં સોમા પટેલે ફરી છોડી કોંગ્રેસ, કારણ આપી રાજીનામું ધર્યું

અવાજની પણ તાલીમ અપાઈ છે
જે વીડિયોના ડિસ્ક્રેપ્સનમાં લખેલું છે. કે, ચાઇનીઝ રેસ્ટોરન્ટના માલિકને રોબોટિક ડાન્સ મૂવ્સ સાથે પીરસતો આ વીડિયો વાયરલ સનસનાટીભર્યો બન્યો છે. જાણ કરતાં આનંદ થાય છે કે જેના સકારાત્મક રિસપોન્સ પણ મળ્યો છે. તે પ્રભાવશાળી રોબોટિક કુશળતાલ ધરાવે છે તે હકીકતમાં એક વ્યક્તિ અને એક વ્યાવસાયિક નૃત્યાંગના જેવી લાગે છે, જે રોબોટિક ચાલની કળામાં વિશેષતા છે અને જેને AI જેવો અવાજ કરવાની તાલીમ પણ આપી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

China Robotic Restaurant Robotic Waiter Robotic Waiter રોબોટનો વીડિયો વેઈટર રોબોટ Restaurant Robotic Waiter

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ