ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / reliance-jio-postpaid-know-everything-about-plan-and-service

NULL / Jio Postpaid ઑફર મળશે ફ્રી કૉલિંગ- અનલિમિટેડ ડેટા જેવી સુવિધા

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જો તમને  Jio નેટવર્ક પસંદ છે અને Jioની સેવાનો લાભ લેવા ઇચ્છો છો તો તમારા પહેલા રૂપિયા નથી આપવા તો Reliance Jioની પોસ્ટપેડ સેવા તમારા માટે છે. આ વર્ષે મેમાં Jioએ પોતાનો 199 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્લાનમાં યૂઝરને ફ્રી કૉલિંગ ફ્રી રોમિંગ 100 SMS પ્રતિદિવસ અને 25GB હાઇ સ્પીડ ડેટા જેવી સુવિધા મળશે. જો તમે પણ Jioનો પોસ્ટપેડ પ્લાનનો લાભ ઉઠાવવા ઇચ્છો છો તો અમે તેમને જણાવીશું આ પ્લાન વિશે...

શું છે Jio PostPaid?

Jio પોસ્ટપેડ રિલાયન્સ જિયોની એક એવી સેવા છે જેમા યૂઝરને કંપનીની સેવાઓનો લાભ લીધા પહેલા ચૂકવણી નહી કરવાની જરૂર પડે એટલે કે યૂઝર મહિના સુધી આરામથી મજા લઇને મહિનાનાં અંત સુધી બિલની ચૂકવણી કરી શકે છે. પ્રીપેડમાં કોઇ પણ સેવાનો લાભ લેવા માટે યૂઝરને પહેલા ચૂકવણી કરવાની રહેશે.

Jio પોસ્ટપેડના 199 રૂપિયાના પ્લાનની સુવિધા:

જિયોએ માત્ર એક જ પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યો છે. 199 રૂપિયાના આ પ્લાનમાં યૂઝર ભારતમાં અનલિમિટેડ કૉલિંગ ફ્રી રોમિગ જેવી સુવિધાઓની સાથે સાથે 25GB ની હાઇસ્પીડ 4G ડેટા મળશે. 25GB ડેટા યૂઝ થઇ જાય પછી યૂઝરને 20 રૂપિયા/પ્રતિ GBના હિસાબથી શુલ્ક  આપવાનું રહેશે.  આ સિવાય આ પ્લાનમાં યૂઝરને જિયો ટીવી જિયો સિનેમા અને જિયો મ્યૂઝિક જેવા એપ્સની મફતમાં લાભ લઇ શકશો.

 આ રીતે પોસ્ટપેડ પ્લાન:

જો તમે નવો પોસ્ટપેડ પ્લાન લેવા ઇચ્છો છો તો તમારે જિયો સ્ટોરમાં આધાર કાર્ડ અથવા તો સરકાર દ્વારા જારી કરવામાં આવેલો ફોટો સહિતનું ઓળખ પત્ર લઇને જાઓ. જ્યાં જઇને યૂઝરને 250 રૂપિયા (રિફન્ડેબલ સિક્યોરિટી રકમ) 199 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન શુલ્ક અને 99 રૂપિયામાં પ્રાઇમ મેમ્બરશિપ શુલ્ક  આપવાનો રહેશે. જો તમે જમ્મૂ-કાશ્મીરમાં પોસ્ટપેડ પ્લાન લઇ રહ્યા છો તો તમારે રિફન્ડેબલ સિક્યોરિટી રકમની જગ્યાએ એડવાન્સ રેન્ટલ આપવું પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ