હૃદયસ્પર્શી / ખુશીઓ મળતી નથી શોધવાની હોય છે! પપ્પાની સેકન્ડ હેન્ડ સાઇકલ જોઇને બાળકે કર્યુ એવું કે, આંખમાંથી આવી જશે આંસુ

reaction of boy after purchasing second hand bicycle gets viral

સોશિયલ મીડિયામાં આ વાયરલ વીડિયોએ તો મચાવી દીધી ધૂમ, ગરીબ પિતાએ જૂની સાઈકલ ખરીદીને ઘરે ગયા તો બાળકના એવા જોવા મળ્યા રિએક્શન કે ખુદ પિતા પણ ખુશખુશ થઇ ગયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ