ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ranveer singh car dash with bike in mumbai

બૉલીવુડ / રણવીર સિંહની કારને બાઈક સવારે ટક્કર મારી તો અભિનેતા ગાડીમાંથી ઉતર્યો અને...

Published By: vtvAdmin

Last Updated: 10:09 PM, 15 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેતા રણવીર સિંહને ગુરુવારે મુંબઈમાં જોવા મળ્યો હતો. જેમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમ્યાન અભિનેતા સિગ્નલ પર કારમાંથી ઉતરતો જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

હકીકતમાં એક બાઇક સવાર રણવીરની કારને બાજુમાંથી ટક્કર મારી હતી. ત્યારબાદ અભિનેતાએ કારથી નીચે ઉતરીને જોયું હતું કે પોતાની ગાડીને કેટલું નુકસાન થયું હતું. બાદમાં તે એક બિલ્ડિંગની બહાર પણ જોવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ સમયે રણવીર સિંહ સમાચારોમાં છે. હાલમાં ઓનલાઈન રિપોર્ટ અનુસાર રોહિત શેટ્ટીની ફિલ્મ અંગૂર રણવીર સિંહના હાથમાં આવી છે. આ ફિલ્મ અભિનેતા સંજીવ કુમારની 1982 માં રિલીઝ થયેલી ફિલ્મની રીમેક છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Ranveer singh car accident રણવીર સિંહ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ