બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / સુરતના સમાચાર / Political goodwill is not dead! Congress candidate falls at BJP candidate's feet and asks for blessings, Umargam VIDEO

લોકશાહી / રાજકીય સદભાવના મરી નથી.! કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારના પગે પડી માગ્યા આશીર્વાદ, ઉમરગામનો VIDEO

Published By: Vishal Khamar

Last Updated: 09:01 PM, 11 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઈ વડવીએ ફોર્મ ભરતા પહેલા ભાજપના ઉમેદવાર રમણ પાટકરનાં પગે પડીને ચૂંટણીમાં તેઓને હરાવીને પોતે ભવ્ય વિજય મેળવે તેવા આર્શીવાદ માંગ્યા હતા.

  • વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર
  • કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારને પગે પડી આર્શીવાદ લીધા
  • ઉમેદવારો બાદ કાર્યકરોએ એકબીજાને શુભેચ્છા પાઠવી

ભાજપ-કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે વલસાડનાં ઉમરગામમાં ફોર્મ ભરતી વખતે કંઈક અલગ દ્વશ્યો જોવા મળ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઈ વડવીએ ફોર્મ ભરતા પહેલા ભાજપના ઉમેદવાર રમણ પાટકરનાં પગે પડીને ચૂંટણીમાં તેઓને હરાવીને પોતે ભવ્ય વિજય મેળવે તેવા આર્શીવાદ માંગ્યા હતા. ત્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો બાદ કાર્યકરોએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Nareshbhai Vadvi Raman Patkar congress કોંગ્રેસ નરેશભાઈ વડવી ભાજપ રમણ પાટકર Elaction 2022

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ