ધર્મ /
કર્મફળ દાતા શનિ ચાલશે ઉલ્ટી ચાલ, જે આ રાશિના જાતકોને બનાવશે ધનવાન
શનિ વક્રી દરમિયાન મેષ રાશિના જાતકો માટે આ સમય સંઘર્ષપૂર્ણ હોઈ શકે છે. કામકાજમાં દબાણ અને પડકારો આવી શકે છે. વ્યાવસાયિક જીવનમાં કોઈ મોટો ફેરફાર કે અવરોધ આવી શકે છે. તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે શનિ વક્રી થવાને કારણે માનસિક અને શારીરિક થાક વધી શકે છે.