ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દરેક કામના અલગ-અલગ રૂપિયા! પોસ્ટ ઓફિસ વસૂલે છે આ 7 પ્રકારના ચાર્જ
Last Updated: 11:40 AM, 20 August 2026
ADVERTISEMENT
આજે પણ દેશનો એક મોટો વર્ગ પોસ્ટ ઓફિસની યોજનાઓમાં રોકાણ કરે છે. હકીકતમાં ઘણા લોકો પોસ્ટ ઓફિસમાં બચત ખાતા પણ ખોલાવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, સરકારે પોસ્ટ ઓફિસોનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. આ નિયમોમાંથી એક નિયમ શુલ્ક અંગેનો છે. આ શુલ્ક પોસ્ટ ઓફિસના બચત ખાતાથી લઈને નાની બચત યોજનાના ખાતાઓ સુધીની તમામ સેવાઓ પર લાગુ પડે છે. મોટાભાગના લોકો આ નિયમોથી અજાણ છે. આવો જાણીએ કે પાસબુકથી લઈને ચેક સુધીની સેવાઓ માટે પોસ્ટ વિભાગ કેટલું શુલ્ક વસૂલે છે.
ADVERTISEMENT
પાસબુક પર કેટલો ચાર્જ?
જો કોઈ વ્યક્તિ પોતાની પોસ્ટ ઓફિસ પાસબુક ગુમાવી દે અથવા તેને નુકસાન પહોંચાડે, તો તેમને ફી ચૂકવવી પડે છે. પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર, ખોવાયેલી કે ક્ષતિગ્રસ્ત પાસબુકના બદલામાં નવી પાસબુક જારી કરવા માટે પ્રતિ નોંધણી 10 રુપિયાની ફી લેવામાં આવે છે, જ્યારે ડુપ્લિકેટ પાસબુક જારી કરવા માટે 50 રુપિયાનો ચાર્જ લાગુ પડે છે.
ADVERTISEMENT
બીજી તરફ, જો તમે બેંક સ્ટેટમેન્ટ કે ડિપોઝિટની રસીદ મેળવવા માંગતા હોય, તો તમારે દરેક વખતે 20 રુપિયા ચૂકવવા પડશે. જોકે, નોમિનેશન રદ કરવા કે તેમાં ફેરફાર કરવા માટે કોઈ શુલ્ક લાગતું નથી.

ADVERTISEMENT
કેમ લેવામાં આવે છે ચાર્જ ?
પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવતી વખતે ગ્રાહકોને પાસબુક જેવી વસ્તુઓ વિના મૂલ્યે આપવામાં આવે છે. જોકે, જો તેઓ તેને ગુમાવી બેસે, તો તે સેવા ફરીથી મેળવવા માટે તેમણે ફી ચૂકવવી પડે છે. જો પોસ્ટ ઓફિસ વિભાગે આવું ન કર્યું હોય, તો તેણે બદલી પાસબુક જારી કરવાનો ખર્ચ ભોગવવો પડે. ઉદાહરણ તરીકે, જો હજારો પાસબુક ફરીથી જારી કરવામાં આવે, તો તેનો ખર્ચ લાખો રૂપિયા સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસ અને ક્યા ચાર્જ વસૂલવામાં આવે છે?
ADVERTISEMENT
આ પણ વાંચોઃ SBIના નવા નિયમો! 4 વખત ફ્રી કેશ ઉપાડ્યા બાદ લાગશે ચાર્જ
આનો અર્થ એ છે કે, પોસ્ટ ઓફિસ જનતા પાસેથી 7 પ્રકારના શુલ્ક વસૂલે છે. તેમાંથી ત્રણ પ્રકારના શુલ્ક પાસબુક માટે લાગુ પડે છે, જ્યારે બાકીના 4 અન્ય સેવાઓ માટે વસૂલવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT