ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
પાકિસ્તાનમાં કોરોના વાયરસના મામલે પીડિતોની સંખ્યા વધીને ૫૩થી 193એ પહોચી ગઈ છે. એવામાં હાલત ગંભીર થતી જોવા મળી રહી છે. અને આવા સમયમાં ઈમરાન ખાન દેશને સંબોધિત કરી શકે છે.
ઇરાનથી લઈને પાકિસ્તાનના સિંધમાં કોરોના વાયરસના કિસ્સાઓ અચાનક વધતા દેશમાં ભયનો માહોલ ફેલાયેલો છે. અને પાકિસ્તાનમાં દર્દીઓની સંખ્યા 53થી વધીને 193 થઈ ગઈ છે. અને લાહોરમાં એક પીડિતના મૃત્યુની ખબર સામે આવી છે. અને જેમના કારણે ગંભીર પરીસ્થિતિ દેખાઈ રહી છે. હાલત જોઈને પ્રધાનમંત્રી ઇમરાન ખાન દેશને સંબોધિત કરી શકે છે.
ADVERTISEMENT

એક અધિકારીએ જણાવ્યું કે સિંઘમાં 155, બ્લુચિતસ્થાનમાં 10 અને ઇસ્લામાબાદમાં 2 અને પંજાબમાં એક 1 વ્યક્તિને સંક્રમિત થયો છે. અને સરકારના પ્રવક્તા મુર્તઝા વહાબને મંગળવારે ટ્વીટ કર્યું હતું. અને "સખ્ખર"માં અત્યાર 119 લોકોને સંક્રમિત થયો છે. અને જો કે 115 લોકોને સંક્રમણની પૃષ્ટિ થઈ નથી. અને આ સિવાય 36 લોકોને સંક્રમિત થયો છે. જો કે 115 લોકોને સંક્રમણની પૃષ્ટિ થઈ નથી. જેમાંથી 36 લોકોને સંક્રમિત થયો છે અને 34નો ઈલાજ ચાલી રહ્યો છે. અને 2 વ્યક્તિ સ્વસ્થ થઈ ગયા છે.
ADVERTISEMENT

ટેન્ટ શહેરમાં આઈસોલેશન
એક્સપ્રેસ ટ્રીબ્યુનની ખબર અનુસાર પ્રાંતીય અધિકારીઓએ કોરોના વાયરસના પાંચ નવા મામલાની પૃષ્ટિ કરી છે. જેમાં ધાર્મિક યાત્રિયોની સંખ્યા 9000થી વધુ છે. અને આ બધા જ ઈરાનથી આવ્યા હતા અને બ્લોચિસસ્તાન સરકારે "ટેન્ટ શહેરના" આઈસોલેશનમાં રાખ્યાં છે.
ADVERTISEMENT

શૈક્ષણીક સંસ્થા બંધ
આ વચ્ચે સરકારે વૈશ્વિક મહામારીમાંથી નીકળવા માટે સરકારે શૈક્ષણિક સંસ્થા બંધ કરી છે. અને પંજાબ પ્રાંતમાં અધિકારીઓને સરકારી વિશ્વવિદ્યાલયમાં તાત્કાલિક સુવિધા માટે આઈસોલેશન વોર્ડ ઉભા કર્યા છે. સ્વાસ્થ્ય પર પ્રધાનમંત્રીના સલાહકાર ડો.જફર મિશ્રાએ જણાવ્યું કે બધી જ શૈક્ષણિક સંસ્થા બંધ કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો