ધર્મ / પાકિસ્તાનમાં ખોદકામ દરમિયાન મળી હજારો વર્ષ જૂની હનુમાનજીની મૂર્તિ

old statues discovered at an ancient Hindu temple in Karachi Pakistan

પાકિસ્તાનમાં ખોદકામ દરમિયાન એક મંદિરમાંથી ઐતિહાસિક મૂર્તિ મળી આવી છે. આ મૂર્તિ પાકિસ્તાનના કરાંચી સ્થિત પ્રસિદ્ધ પુંજમુખી હનુમાન મંદિરમાં મળી હતી. આ મૂર્તીમાં હનુમાનજી અને ગણપતિની મૂર્તી મળી આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ મૂર્તિઓ ખુબ જ કિંમતી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ