બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
દુનિયાભરમાં લોકો લુક્સને લઈને મજાક બનાવતા હોય છે. લોકોની ટિપ્પણી કારણે ઘણા લોકો આત્મવિશ્વાસ ગુમાવી દેતા હોય છે.
ADVERTISEMENT
આ રીતે હેરાન કરવાથી કોઈને માનસિક તણાવ થાય છે. અને જ્યારે ઘણાં લોકો તેમને જ તાકાત બનાવે છે. અને એવી જ એક ઘટના બની છે. જ્યાં બુલીઈંગ (રંગ રૂપ પર ટીકા ટિપ્પણી) હેરાન થઈને છોકરીએ સુંદર દેખાવા માટે મહેનત કરી અને લોકોને જવાબ આપ્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઘણાં લોકો આ છોકરીને જાડી અને કદરૂપી કહેતા હતા અને આજે આ છોકરી માત્ર તેમના ફોટાથી લાખો રૂપિયા કમાય છે.
ADVERTISEMENT
આ મહિલાનું નામ છે. અપોલોનીયા લેવલિન જે આજે સુપર મોડલ છે. અને તેમનું કહેવું છે કે લોકો મને જાડી અને કદરૂપી કહેતા હતા.
ADVERTISEMENT
પરંતુ મેં હાર ન માની અને મહેનત કરીને આજે એ ઊંચાઈ પ્રાપ્ત કરી છે. જેથી આજે મને લોકો સુપર મોડલ માને છે.
એક જાણકારી મુજબ અપોલોનિયા લેવલિનની ઉંમર 20 વર્ષ છે.
અપોલોનિયા લેવલિન પોતાની એક તસવીર માટે 10 હજાર યુરો એટલે કે અંદાજીત 9.5 લાખ રૂપિયા લે છે.
અપોલોનિયા લેવલિન એક સબ્સક્રાઇબર આધારિત વેબસાઈટ પર પોતાની તસવીરોને વેચે છે. અને વેબસાઈટ સબ્સક્રાઈબ આધારિત અમુક ટકા પૈસા આપે છે. અને જેમને એફિલેટ માર્કેટીંગ પણ કહેવાય છે.
જેમ કે કોઈ ફેન ઓનલી ફેન્સને સબ્સક્રાઇબ કરે છે તો અપોલોનિયાને 25 યુરો (2400 રૂપિયા) મળે છે.
અપોલોનિયા માત્ર મોડલ જ નહિ પણ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પણ છે. અને તે મહીને 9.5 લાખ રૂપિયા કમાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.