બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / No one has come to gaze at the Gujarati never seen such use of JCB

OMG / ગુજરાતીઓને અનોખું કરવામાં કોઈ ન પહોંચે, JCBનો આવો ઉપયોગ નહીં જોયો હોય

Intern

Last Updated: 06:09 PM, 26 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

JCB ભારતમાં પહેલેથી જ લોકપ્રિય છે જ્યારે ભારતમાં કોઈ પણ જગ્યાએ ખોદકામ ચાલતું હોય તો પણ JCBને જોવા માટે ભીડ એક્ઠી થઈ જાય છે. ત્યારે હવે સોશ્યલ મીડિયામાં JCBના જુગાડનો એક અનોખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

  • ગુજરાતી દરેક વસ્તુમાં જુગાડું
  • JCBને લઈ હવે સોશ્યલ મીડિયામાં ચર્ચા
  • વિડીયો થઈ રહ્યો છે ખુબ વાયરલ

 

JCB જેને ભારત પીળો પંજો પણ કહે છે. આ મશીનને લઈને ભારતમાં અનોખો ક્રેઝ છે. આ મશીનનો એટલો ક્રેઝ છે કે જ્યારે ખોદકામ ચાલતું હોય છે ત્યારે લોકો જોવા માટે ભીડ લગાવે છે. હવે સોશ્યલ મીડિયામાં JCBને લઈને એક અનોખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

 

આ જોઈને બનાવનાર પણ હેરાન થઈ જશે. તેમણે સપનામાં પણ વિચાર્યું નહિ હોય કે એક દિવસ મશીન પાસે આવું પણ કામ કરાવવામાં આવશે. આ વિડીયો જોઈને સમજી જશો કે જ્યાં ન પહોચે કવિ ત્યાં પહોચશે જુગાડું તેવું તમે માની જશો.

વિડીયો જોઇને ખુબ મજા આવશે.

આ વિડીયો શનિવારના દિવસે સંદીપ સિંહ નામના એક ફેસબુક યુઝર્સે વિડીયો શેર કરી કેપ્શનમાં લખ્યું હતું કે 'જાપાન અને અમેરિકા વાળા પણ JCBનો આ ઉપયોગ નહી જાણતાં હોય. હવે આ વિડીયો સોશ્યલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક પર હવે આ વિડીયોને 5 લાખથી વધારે વ્યુ મળ્યાં છે. અને 11 હજાર લોકો શેર કર્યો છે.

 

શું છે વિડીયોમાં 

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે JCB મશીનના માધ્યમથી મહિલાઓને ટ્રકમાંથી નીચે ઉતારવામાં આવી રહી છે. જમીન અને ટ્રક વચ્ચે એટલું અંતર છે કે નીચે ઉતરવું મુશ્કેલ બની જાય છે. એટલે એક JCB બોલવામાં આવે છે અને મહિલાઓને એક પછી એક ધીમે ધીમે જમીન પર ઉતારવામાં આવે છે. ઉતરવાવાળી મહિલા આવા જુગાડથી ખુશ અને મસ્તી કરતી જોવા મળી રહી છે.

 

આ વિડીયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમના પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.   

સંકળાયેલા મુદ્દાઓ

Social Media jcb viral video જેસીબી વાયરલ વિડીયો સોશ્યલ મીડિયા OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ