બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / news_detail-19978

NULL / NULL

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટની ઓનલાઇન મેગેઝિન દબિકના અંકમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મેગેઝિને બાંગ્લાદેશમાં આઇએસઆઇએસ આતંકીઓના મુખિયા શેખ અબૂ ઇબ્રાહિમ અલ હનીફનું ઇન્ટરવ્યૂ પ્રકાશિત કરાયું છે. 

જેમાં તેણે ભારત પર બન્ને તરફથી હુમલો કરવાની વાત કરી છે. આતંકી મુખ્ય કહ્યું છે કે બંગાળ અને ભારતમાં રહેતા હિન્દૂએ હંમેશા મુસલમાનો અને ઇસ્લામ વિરૂદ્ધ કામ કર્યું છે. અને આઇએસઆઇએસના આતંકી ભારત પર પાકિસ્તાન અને બાંગ્લાદેશ બન્ને સીમાઓથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ